પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૩
નળાખ્યાન.

નળાખ્યાન. આ નય સ્ત્રીનાં જોડલાં, હો મૂનીજી; આ આ હૃણે બાપચ્છકેરાં ધાડલાં, હા ગુરૂજી. દીસે સ્થળ સ્વયંવરતણું, હો મૂનીજી; આંઠાં હાસુ દેવે દેવતાપણુ, ગુરૂજી. હા મૂનીજી; હે! ગુરૂજી. હૈ। મૂનીજી; મૂતે ન વિસરે અવસ્થા રાનની, જમાનની કયારે દેખું જાત પીયુવિના પહેરિયું ગ્રસે, નળ વિના ઉજડ કે નવ વસે, હૈ। ગુરૂછ. શ્વાસ ભા સુદેવ પુરમાં સાંચરચા, વધામણી વધામણી એમ એચરયે, વિસ્મે હતી, સંભા સર્વ પ્રગઢયે નૈષધરવી, જાણે હરખે બીમક્ર એ આવે ાય ચાલ્યે ભીમક અરી વેળાવતી નંતી તમારી દીકરી, કેડ઼ે મૂનીજી. ભણી, કાંડાં દમયંતી; ધણી, કાંડાં દમયંતી. કાંડાં દમયંતી. હરખે ધાયાં ભાઈ તે ભાજાઈ લજ્જા વીસરી, હરખે ભણ્યાં ઝાંઝર પડે નીસરી, ચેલી સરખી સાહેલી મળવા ધસી, સુણુ રાયજી; સુણુ રાયજી. સુણુ રાય; સુણુ રાયજી. ત્રૂટે કટિમેખળા, પ્રજા સાહામણી, દુ:ખે મહિયેરીયાંને દામણી, મળે, કાંડાં દમયંતી; કાંડાં દમયંતી; કહાં દમયંતી; શીશ ઉધાડાં પાલવીયા જાય ખસી, વાયુ ભયા કેશ બે માકળા, કાંડાં દમયંતી; અંબર છૂટે કાંડાં દમયંતી, આવીરે પીઠુર હૈ દમયંતી; દીઠીરે દીકરી ભરી હૈ। દમયંતી. હૈ। દમયંતી; ભૂજ જુએ માવડી ભુજ મુકી ગળે, ના દમયંતી. માહારી માવડી આવડી શે દુર્બળી, હૈ દમમતી; શુ પુઅે માત પ્રીત પીઉની ટળી, કેહે દમયંતી. આંસુ ફૈડી તેડી મંદિરમાં ગયાં, સુણુ રાયજી; દાસી વૈષનાં વસ્ત્ર મુકાવીયાં, સુણુ રાયજી. વલ. મુકાવ્યા વેષ માત તાતે, આળક મુક્યાં ખેલેરે; એ વર્ષો બાળકાં તે, માતાને મળી ચહેરે. ૧૦૩