પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૨
પ્રેમાનંદ ભટ.

ર પ્રેમાનંદ ભટ છંદુમતી મુખ સતાતીરે, હું થઇ છેક છારી; હું ભુડી ભવભવ વારતારે, ચડાવીહારની ચેરી, લજ્જા સાગરમાં બુડી ગયા?, મસીઆઇ જે સુખાહુ;. સુત સૂરજને આવી ગ્રસ્યારે, અપરાધ રૂપી રાહુ. એમ એશિયાળાં સર્વે થયાંરે, ખેલી દમયંતી વાણ; મારી તમધેર સુખ પામી ઘણુ,સાખી સારંગપાછુ. દોહેલા દાડાડા ઉતરચારે, રહી માહારી લા; પુત્રી સરખી હું ગીરે, ન દીધું નીચું કાજ. માસી ભાણેજ ખત્યેા મળ્યાંરે,આળખ્યાનાં આલિંગન; શત સહસ્ત્ર સ્વાગત માંડી પહેરે,માન્ચે ધણ' મુનિજન વસ્ત્ર વાહત આપીયાંરે, વિનીચે વિપ્રરાય; ઘણુ એક દમયતીને આપ્યુંરે, માસી લાગી પાય. સુખાહુ સાથે મોકલ્યારે, વળામાં કુંદનપુર; સુખ શાબાએ જાપે સુંદરીરે, પથ ધણે છે દૂર ભાનુમતી બેટી 'રે, દીકરી માહારી સાધ; તું છાં છત્રપતીની અંગનારે, માહારા ક્ષમા કરે અપરાધ.. પગે લાગી માગી આગન્યારે, બેસી ખેડી સુખપાળ; મેહનમાસી જાત ભાગીયુ રે, વૈદા રાખે વાહાલ વલણ. વાપાલ રાખે વૈદરભી, ક્ષેત્રે મળજો નૈષધણી; થોડે કાળે પાહાતી પ્રેમદા, પીઢુર ગઈ વધામણીરે. કડવું ૫૦મું-રાગ મેવાડા, હરખ ભી સુદેવ વાણી ભણી, હા દમયતી;. આવી નગરી ભીમકતણી, હૈ। દમયંતી. કાહા તા લઈ જા પહેરપુરી જુએ નળની વધામણી, હૈ દમય'તી; વિજોગણી, ટ્રા દમય'તી. આ આ દીસે ગઢકા દુસ્તીસાંકળ પેલાં ઘર વાડી શું કરતાં હશે માહારાં ક્રમ જીવી હસે એ મુને ખી? આતા થાશે બેલડી, ા કાંગરા, હૈ। દમયંતી; લાંગા, હૈ। દમયંતી. ઝાડુમ, હૈ। મૂનીજી; બાહુમાં, હૈ ગુરૂજી. સાહેલડી, હૈ। મૂનીજી; ગુરૂજી,