પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૧
નળાખ્યાન.

નળાખ્યાન કરી; તુ દમયંતી દીકરી, હા થઈ રહી સુણી માસી ધરણી ઢળી, સભા થઇ વ્યાકુળી, સુદેવ કહે છે નાટ, એમ ભુલાં તે શ્યામાટ; જે પોતાનું પેટ, તેને કેમ વિસરીયે નેટ. હુ વાંસીરે બાપ, એમ ભાસી રે વીલાપ; ત્યાં થઇ રહ્યો હાહાકાર, સુદેવ કેહેસાને ધિક્કાર. વલણ. સુદેવ કહે ધિક્કાર નહી સુંદરી સતીરે; રાજકુર લાઝ્યા , એ અતીસે ઇદુમતીરે. રે, ઓળખી કડવું ૪૯ મું -રાગ ગેડી, કાયા કુસુમપે કિકરીને, દેખિ દા। સુદેવ; અજાણ્યાં થી હાં રહ્યાં, થઇ દાસી કીધી સેવ, અન્ય અન્ય વાત પુછી ને, હૃદયે પામ્યાં શાક; દ્વેષ. સહુને,સુદેવે દીધો પામિયાં રે, રાજમાતા ભાસી મૂર્છા હાહાકાર; મયંતી પરદાસત્વ ભેગળ્યુ, પ્રીછા નહિ પરિવાર. રાજમાતા લજ્જા પામ્યાંરે, આવ્યાં દમયંતી પાસ; દીકરી દુ:ખે દહાડા નિરગમ્યારે, વરસાં થઇ નેશ્વસ, અધર્મ આળ ચહડાવીયુ રે, ઓછુ આપ્યુ અન્ન; ભેંજન પેટ ભરી નવ પામીયાંરે, વસતુ લેખ્યુ' વન, ખીલી તુ' મુજને છાનુ' કેહેત,તે નિશ્ચે ન પ્રગટત ડેટ; પરાધીન પિડખીયેરે, પરવશ ભરીયુ' પેટ, રત્ન માહારી દીકરી, મે' ગણી ફીકરી સમાન; વૈદરભી વિપત વેડી ધીરે, ખાયું વધુનુ વાન. દાસપણે રહી બાપડીરે, તેણે દુઃખે હું બાળી; દુર્ભેળ દારિદ્ર જણાવીયુરૈ, નહીં વાલની વાળી, સુવાને કાજે સારારે, વસ્ત્ર પેહેવાને જાડું; શીતળ નીરે નાહી દીકરી ને, નહીં તેહેરી ને નાડુ. દાધુ કલેવર માહારે, ચીરી કાયલા કાહાકું; ફુલફુલી માહારી દીકરીર, અને જમી દીધુ ટાહા હવે જીવીને શુ કરે, વિખ ખાઇને પહાડ, થઇ ગેઝરી બેન આગળરે, શુ' દેખાડીશ મહેડુ ૧૧