પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૦
પ્રેમાનંદ ભટ.

૧૭૦ પ્રેમાનંદ ભટ. નિમેશ થાતી રહી નણૅ, વિચારમાં પડયાં ખેડ; સાહારે પહેરથી વિશ્રાવિદર્ભનાએ, પધારી, સુદેવ સાચે એહ. નાહાનપણુ મધ્ય તે; થયે સદે. માંરામાંહે જોયાં કરે, સરવને ગુરૂએ ગેારી એળખી, જડયું. અબળાનુ એવાણુ; ભાગનીના ભાળ ઉપર, વિધિયે નિરખ્યા ભાણુ. અંગે!પ રાખતી માસી મંદિર, કેશકેરી લ; ખસી વેણી સૂરજ ઝળયે, હૃદે ભરાયુ” ઉલટ. સમીપ આવ્યાં સાહામસાડામાં, નેત્ર સાથે અન્યા જળ જેમ દેવ; મેલીયાં હા, દમયી ચુદેવ, વલણ સુદેવ દમયંતી મળ્યાં, ધરણી ઢળ્યાં મેરા હીરે; સભા સર્વ વિસ્સે થઈ, આ તે! વારતા દીસે નવી રે. કડવું ૪૮ સુ.રાગ વેરાડી, મારાથી મહીલા જાગી, પુછ્યું ગેારને પાગે લાગી; શકે છે ધરના મુની, હા દીકરી કાં તુ’ સુની, દુરબળ કોણ કારણે, ઘસી માસીને ખાર; ઓળખી નહીં તુને માડી, મેં દેહીની કળા પાડી. શું માસીયે દુ:ખ દીધું, નાજી પાછળ કીધું; નાથજીયે તને કાં મૂકા, હું નેટ કાંધએક ચૂકી. નથી ખાઈ તું ચુકવાવાળી,નહી' તજે અન્યા ટાળી; માતા પિતા જે તાલુારાં, રાતાં હશે તે ચોધારાં. પીહેરથી આવ્યેા સતી, શુ' પ્રગટયા નૈષધપતી; હા નળની થઇ છે રોધ, મુજને દેછે પ્રતિષ. હા નિÀ નળ પ્રગઢ, છે વાણીમાંહે કપટ; છેને છેતુ કાં આપાં, તે આપે થયાં નખાયાં. રાજમાતાજી એમ પુછે,ઋષિ તાહારે એહેને શું છે; એ કાણુ કાહાને જાણેજી, એ તે તમારી ભાણેજી કે ભાણેજી એ મહારી, દમયંતી નળતી નારી; એ વાત તે કેમ નીપજી,ભરતારે શેહેને કાં તજી. છૂત રમીને નૈષધ હાચ્યા, તે માટે વન પધાગ્યા; શું ૠણીયે શા કાજે, ત્યાજ કરી મહારાજે