પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૯
નળાખ્યાન.

નળાખ્યાન કડવું ૪૬ સુ-રાગ રામગ્રી, બ્રાહ્મણુ ચાલ્યેા અનુચરવેશજી, અટણ કરતે દેશેદેશ; કળા પાડી વરવું ગાત્રજી, છરણ વસ્ત્ર ગ્રંહ્યું તુખીપાત્રજી, પાત્ર કરમાં રહિત જોખમ, યેષ્ટિકા છષ્ણે વસન; દુઃખી દરિદ્રી સરખે દેખીયે, જાપ છે સપન નિરખે એવારા નવાણુના, જાતાં નીર ભરતી નાર; જોયાં જુથ જીવતીતણાં, પણ ન જડી ભીમકકુમાર. તીર્થ જાત્રા જ નષ્ણુ, નવાં સ્ત્રીચેના સવાય; અજાણ્યે થઇ જુએ બ્રાહ્મણ, શીશ ધ્રુણીને જાય. પગે અટણુ રસનાએ રટણ, મુખે મયતીનું નામ; એમ કરતાં દેવ આવ્યે, રાજમાતાને ગામ. વિપ્ર પુરમાં આવીયે, વધામણી પામ્યા સાંભળ્યું રે રાજમાતા, ઉજવે પૂર્ણાહુતિવેળા હતી, તેેવા મળ્યાં બહુ દાસી સાથે દમયંતી પંથીનું તત; વર્ત. 'ન; દરશન. અપૂર્વે મનીશનુ કરે દરશન, નીરખે નરની કાય; વિચાર એહા વૈદર્ભીતે, આવી મળે નારાય, વેદ અધ્યયન કરૈ વાડ, અભિષેક કિકરી મહ દીક્ષા લેઇ સુબાહ, હાય આધીર્વાદ; ભેરીનાદ. તેજસ્વી ન ગીત ગાયે, મે હુતદ્રવ્ય હામાયે વિવિધ પેરૈ, × ગયોરે ગગન, દાન આપે ગાય સવચ્છી, રાય ભગ્યેા અહમેવ; જગ્યકેરા કુંડમાં આગળ, આવી રહ્યા સુદેવ. દેહ દુબળ રેણુએ ભણ્યે, જ્યેષ્ટિકાએ તુખી ભરાવ્યું, સભા સરવ ખડખડ હસી, આ રત્ન કાંતાંથી આવ્યુ જગ્નમંડપ જોયા નહીં, નહીં વ્હેયા દિક્ષિત નરેશ; ચેલેા જસે આવ્યે ધસ્યા, સર્વને ભારે ફેસ લેાક કેહે હા ધેલીયા, રેડ્ડલીયા અંતરના અંધ; ભિક્ષુક ભ્રષ્ટ વિકળ દૃષ્ટ, શે! સ્ત્રી સાથે સબંધ કહ્યું કાનુ નવ સાંભળે, છે કલેવરમાં અહેવે સુદેવ ને દમયંતીની, મળી ટૂરે ૧૫ ૧૬-