પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૨
પ્રેમાનંદ ભટ.

મેમાર્ગ કાઢ જેસ્થળ જળ પીજે,ીયા તાંડાં કેભ દીજે, જે પરાયા ધરીજે, તેઢુના વડા નવ લીજે. જેતા હાથ મહીયે, તેઢુને મુકી નવ જઇયે, અમે અબળા ઈયે, વેદના કાહાને કહીયે, જેતે પામી માનવજને, દેવતા ન આણ્યા મને, તેને ન મુકાયે અંતે, રાખીયે પેાતાને, એસી એક પાર્ટ, ક્રમની કટાર્ટ, ઘેાડા અન્યાય માટે, ન મુકીયે હજડ વાટે. ખળાનાં કાણુ મુળ, કદળીપે કામળ, નશે ભરે જળ, કડવાં ફર્મનાં કુળ. મમાં વાઘ ગાજે, પાવલીચે કાંટા ભાંજે, જા લેાકને દાઝે, શઠે સ્વામી નવ લાજે. વનમાં રામા રૂવે, કાણુ આંસુડાં હુએ, કરી તપાસિ ન જુએ, પેાતાનું કુળ વઝુએ, આધી ધરે અલેખે, વગડામાં ઉવેખે, સ્વામી ન આવે તેખે, વેરીડા દેવ દેખે. ન જાણે નાર મેરી, છે છત્રપતીની શેરી, અજગરે ગળી ગોરી, ચતુરાની શી ચેરી. નમણે સુરેડે, પારધી લાગા કેડે, તારૂણીને તેડ, ખીલીને મળ્યા તપઢ શેકા ઢામી,કેમ જીવે ગજગામી, કુળને લાગે ખામી, ન એટલે શ સ્વામી. નીચપણ નૉટ, કુળ લજાવ્યું તેમ, કરી ભાસીની વેઠ, પ્રેમદાએ ભચુ પેટ. કર્મની લાંખી ઢારી,ચઢીશિર હારની ચેરી, ન જાગે નાથ અધારી,ભાગે શીર ધણુંવારી નકરે પ્રેમદાની મીંઢ, વળી હવે આડી લીટ, પુરૂષ હઈયાના ધીટ, મન જેહેવાં વકીટ. કેહેતાં નહીં આવડે, દુઃખે હખિયાં ધાડર્ડ, ખાટુ' આળ ચડે, ગગન ત્રુટી પડે. પૃથ્વી જાય પાતાળે, સતીને જુઠે આવે, વિચાર ભણી ન ભાળે, જાણે કુડી ગાળે, જે કે વિશ્વાસ કરે, પુરૂષના આધાર ધરે, તે બેલી શીદ ઠંૐ, શર્કરાઈને મરે.