પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૪
પ્રેમાનંદ ભટ.

૧૯૪ પ્રેમાનંદ ભટ્ટ કહી ડાકણી શાકણી ને સીહારી, પાસ પહાણુ પાટુ હુ માર મારી; પરાધીન થઈને નીચું કામ કરીયુ, ધરી દાસી નામે દુર્ભર ભરીયુ. ચહૂડી ચેારી માથે મેાતી માળકેરી, કરતાં પ્રીત વાહાલાં થયાં સર્વ વેરી; ત્રણ વર્ષ નાખ્યાં શ્વેત પેહેરી, નહીં કુંકુ કાજળ નહીં નાડુ' નેહેરી, હવિષ્માત્ર પરાધીન અન્ન પામી, તાહે તેણીયે ન તજ્યા નીજ સ્વામી; તપ નીમ રાખી નીજ દેહ ખાળ્યા, ગૃહસ્થરાજની નારે સન્યાસ પાળ્યા. કાહા બાહુકરાય એ ધર્મ કેહેવા, ધર્ટ નાથને એહવે હુ દેવા; સર્વ પાપમાં એક વિશ્વાસઘાત, તેહેને પૂછશે કહા કાંઇ વૈકુંઠનાથ. આછુક એહ પ્રશ્નના ઉત્તર દીજે, એઢુવા કપટી પુરૂષને શુય કીજે; સુણી મર્યવાણી નળનાથ રીઝથે, જોવા પ્રીત વિશેષ મહારાજ ખીજ્યે.. સુણા પ્રશ્નના ઉત્તર ભીમક બાળા, તે પુરૂષતે પ્રભવી ત્રેહવાળા; પરી સુંદરી પ્રેમદા સાધુ જાણી, માહ્યા નાથ તેને કીધી પરાણી. મીજી નારીનાં સામુ સ્વમે ન જોયુ, ગુગુહીણુ સ્ત્રીસાથ આયુષ્ય ખેાયુ; સગાં મિત્રની પ્રીત તે નાથે ફંડી, ગયા પુરૂષ તીથૅ નારી સાથ તેડી, વને સાત અપવાસ ભમતાંરે કીધા, મચ્છ શખવા નારને ત્રણ દીધા; ઙીધે શ્રમ બીજા મચ્છુ નવ લાધાં, પેલી પાપણી નારેતે મચ્છ ખાધાં. કાઢા ભીમકબાળા થઇ વાત એહેવી, પુઅે બાહુક પ્રશ્ન તેનાર કેહેવી; જોતાં છે અપરાધ એ નાહે નાહાના, તેને મુકતાં નાથને વાંક શાને. ગ્રહી અજગરે સુધરી આંસુ ઢાળે, તેમ કંથ સ્યાહી સર્પ કાળે; થયુ· શાિિન નામ અપવાદ એહેવા, કચેહરો ભરતારને ભૂત જેવે, જેમ યે કીધી પરઘેર વે, તેમ તેણે ભચુ' હશે પરઘેર પેટ; કાણુ કાનાં દુ:ખને કહીને રાશે, બુદ્ધિવાન પ્રાણી કર્યું સાહામુ' બેશે. ધાળા સાળુ પહેરી આયે પિંડ પીડા, કાળુ કામળુ' હેાડીને કથ હીંડયે; એ પ્રશ્ન ઉત્તર કહ્યા મેં વિચારી, વળી પૂછવુ’ હેાય તે પૂછ નારી. કહી મર્મની વાત નિજનાથ જાણ્યા, ભાંગ્યે ભેદ મનમાંડે ઉત્સાહ આણ્યા; એહેવી ગુહ્ય વાણી બીજે કેણુ ભાખે, એહેવુ કાણુ એટલે નળ નાથ પાખે. થયું ભેટવા મન મરજાદ નાઠી, અંતરપટનું ગયુંર ક્ાટી; ગજગામની ભામની પ્રેમ માતી, આવી નાથ પાસે ગુગ્રામ ગાતી. કરી પ્રદક્ષા પછે પાય લાગી, ખેલે નૈષધનાથ કહ્યું માન માગી; અપરાધ પ્રાણીતા કાટિ હાયે, પરિબ્રહ્મ તે કશુા મીટ જોયે. વન માંહે મુકી અપરાધ પાખી, છે મચ્છ આરતા વિષ્ણુ સાખી; તમ ચર્ણ વિષે મમ મન રાખું, તમ પાખે હું પેટમાં ધુળ નાખું, અમે અબળા નારીમાં બુદ્ધિ ચેડી, કરે વીનતી પ્રેમદા પાણુ જોડી; ન થાપતુ કારે ભ્રૂપ માહારા, થઇ કિકરી અનુસ’ ચહું તાહારાં. વ