પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૫
નળાખ્યાન.

નળાખ્યાન. ૧૮૫ સુણી વીનતી નારની દીન વાણી, ઉઠ્યા બાહુક અંતર કીંત આણી; કરાટક નાગના મંત્ર ભાખી, જીણુ કામળદૂર દીધુરે નાખી. ત્રણ નાગનાં વસ્ત્ર પરિધાન કીધાં, હરખી સુંદરી કારજ સર્વ સીધાં; જવ મૂળગું રૂપ મહારાજ ધરિયુ', શ્વસુર ધામનું તિમિર તે સદ્ય કરિયુ: જેમ તરૂવર પુડે વિંટલાય વેલી, તેમ કથને વળગી રહી હઁગેહેલી. . વલણ. હરખે ગેડેલી સુધરી, ભેટી ભીડી બાથરે; જેજેકાર ધરમાં થયે, દુખી નધિનાથરે. કડવું ૬૧ સુ-રાગ સારગ વરહ્યા જેજેકાર હા, નૈષધનાથને નિરખીછ; ફરી ફરી લાગે પાય હા, સાહેલી હૃદયા હરખીછ, નળ દમયંતી જોડી હા, જોઇ દેડી દાસ; સાસ ભરી સાહેલી હા, આવી ભ્રામકને પાસજી. રાયજી વધામણી દીજે હા, અદભુત હર્ષની વાત”; ઋતુપર્ણના સેવક દ્ગા, નીવડીયા નળનાથજી. બાહુક રૂપ પરશું હા, ધર્યુ.મુળગું સ્વરૂપજી; સુણી સૈરીની વાણી હા, હરખ્યા ભીમક ભૂપ. વાજે પચશબ્દ નિશાણુ હૈા, ગુણીજન ગાયે વધાઇ; પુણ્યશ્લેકને મળવા હૈ, વહું અઢારે ધાજી. નાના ભાતની ભેટ હૈા, પ્રજા ભૂપને લાવેજી; કરે પૂજા વિવિધ પ્રકારે હા, મુક્તાફળ કુસુમ વધાવેજી. તારણ હાથા દેવાએ ડા, ભાનુની મંગળ ગામેજી; દે મુનિવર આશિષ હા, અભિષેક બહુ થાએંજી. વાજે ઢાલ નીશાણ હા, મૃદંગભેર નકુરી; સમગ્ર નગરે આનંદ વરહ્યા હૈ,સગા ચહુઢાંસેરીજી. મન ઉત્સાહ પૂરણ વ્યાપ્યા હા,ભીમક દીયે બહુ દાનજી; અંતઃપુરમાં રાય હૈ।, ટ્વી રૂપનિધાનજી. ક્રાંતિ તપે ચંદ્રભાનુ હા, વિલમે શક્ર સમાનજી; કપ કાટિ લાવણ્ય હૉ,દીઠો જમાઇ જાનુક્ષમાનજી. પ.ભીમક પૂજ્યને પાયે હા,હસી આલિંગન દીધું છે; આપ્યું. આસન આદરમાન હા, પ્રીતે પૂજન કીધું છે. અર્ધ આરતી ધૂપ હા, ભ્રપતિને પૂરે ભૂપજી; નખ શિખ વસે ફ્રી નિરખે હે, જોઈ જોઈ રૂપજી, ગયા