પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૦
પ્રેમાનંદ ભટ.

૨૦૦ પ્રેમાનંદ ભટ બુદ્ધપતી પુષ્કરને કીધે, નળે કીધા ધર્મરાજ કીધુ’ નળરાયે, વરસ સહસ્ર અને તજી; પર્વતજી, જસ છત્રીસ નળનાં રાજ્યમાં બંધન નામે, ઍક પુસ્તકને અધનજી; દંડ એક શ્રીપાતને હાથે, ધન્ય ફ’પારવ ધાને વરતે, વીરમૅનનંદનજી, આકાશ; પવન કુળકમ પારધીયે મુકયાં, જીવના ન કરે નાશજી. ભય એક તસ્કરને વરતે, કુમારને વિજોગજી; હરખ શાક સમતાલ લેખવે, ત્યાજ વિષયના ભાગજી, ચતુરવણું સર્વ શરી, માનખગ તીવ્ર ધારેજી; દેહ ગેહુ જોયજી. મધ્યે ખટ તસ્કર, પીડી ન શકે લગાજી. શૈાચ ધર્મ દા તત્પરી, આપે તે ગુપ્ત દાનજી; હરિભક્તિ નથી તેનું નામ દ્રિી, જેહેને ભક્તિ તે રાજાનજી. તેહુ મુ જેની અપકીરતી પુરે, અકાળમૃત્યુ ન થાયજી; માગ્યા મેહે વરસે વસુધામાં, દુધ ધણુ કરે ગાયજી. માતપિતા ગુરૂ વિપ્ર વિષ્ણુની, સેવ કરે સર્વ કાય%; પરિના પરધન પરનારી, કુટે નવ એહેવું રાજ નળનાથે કીધુ', પુશ્તાક ધરાવ્યું નામજી; પછે પુત્રને રાજ આપી ગયા, પ કરવા ગુણુગ્રામજી. અનશન વ્રત લેઈ દેડ સૂયા, આવ્યું દિવ્ય વિમાનજી; વૈકુઠ નળદમય’તી પાહેાતાં, પામ્યાં પ૬ અવિધાનજી. ગૃહદર્ભ કહે હા રાય યુધિષ્ઠિર, એડુવા હવા ન હાયજી; એ દુઃખ આગળ તાારા દુઃખને, યુધિષ્ઠિર શુ શયજી. કાલે અર્જુન આવશે. રાયજી, કરીને ઉત્તમ કાજ; કથા સાંભળી પાયે લાગે, મુનિવરને મહારાજજી. યુધિષ્ઠિર કહે પરિતાપ ગયા મનના, સાંભળી સાધુચરિત્રજી; અવિચળ વાણી ઋષિ તમારી, સુણી હું થયે પવિત્રછ. થડે દિવસે અર્જુન આવ્યા, રીજ્યા ધમરાજાનજી; વૈશપાયન કહે જનમેજય, પૂરું થયું આખ્યાન”. કરકેટક તે નળ દમયંતી, સુદેવ ઋતુપણું રાયજી; એ પાંચેનાં નામ લેતાં, કળજીગ તાંહાંથી નમૂજી, પુત્ર પુત્ર ધન ધાન્ય સમૃદ્ધિ, પામે વળી નરનારજી; બ્રહ્મહત્યાદિક પાપ ટળે તે, ઉતરે ભવજળ પારજી. વીરક્ષેત્ર વડાદરા ગ્રાહાવે, ગમ્મે કૃષ્ણસત કવિ ભટ્ટ પ્રેમાનદ, વાડવ ચોવીસા ન્યાતજી. દેશ ગુજરાત;