પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૨
મામેરું.

૨૦૧ મા મે રૂ. કડવુ’ ૧ લુ-રાગ આશાવરી, શ્રીગુરુ ગણપતિ શારદા, હ`સમ' સુખે સર્વદા; મનસુદા મામેરૂ મહેતાતણું રે.. ઢાળ. મામેરૂ મેહેતાતણુ, પબંધ કરવા આશ; નરસિદ્ધમેહેતે ભક્ત બ્રાહ્મણ, જુનાગઢમાં વાસ, ભાભિયે એક વચન કહ્યુમેહેતાને લાગી દાઝ; પરિત્યાગ કીધો ધરતા, મેહેતે વન ગયા તપકાજ, તે વનવિષે એક દે' દીઠું, અપૂજ્ય શિવતુ લિ‘ગ; નરસૈંયે તેની પૂજા કીધી, અંતરમાંહિ ઊમગ. ઉપવાસ સાત મેહુતે કયા, તવ રીઝા શ્રીમહાદેવ; કમળની પેરેલિંગ વિકાસ્યુ પ્રભુ પ્રગટ થયા તતખેવ. કપૂર ગાર સ્વરૂપ શાભા, ધાં ઉમયા ડાબે પાસ; બિરાજે જટામાં જાની, નિલવટ ચદ્ર પ્રકાશ. છે રૂઢમાળા સર્પ ભૂષણ, વાઘાંબર ગજ ચમ વાજે ડાક ડમરૂ શખ શિ'ગી,મેહેતે દીઠા પરિક્ષા. તવ નરસૈંયે જ પાયે લાગ્યા,ત્યારે મસ્તક મૂયેા હાથ; ભાગ્ય માગ્ય હુ’ કૃપાળબ્રુ, એમ ખેલ્યા ઉભયાનાય. મેહેતે કહે મહાદેવજી, એક માણુ વામીન; તમતણું દર્શન પામિયા, હવે વિષ્ણુતુ દરશન ધન્ય ધન્ય સામ્રુ શિવ કહે, તને ભક્તિની છે આશ; અખ'ડવ્રજમાં ગયા તેડી જ્યાં, હરિ રમે છે રાસ. વલણ. રાસમડળતણી રચના, લીલા શી વખાણેકવી; નરસૈંયા કૃતારથ થયા, તે કૃપા શ્રીહરની હવી, કડવું ૨ જી.-રાગ ધનાશ્રી, અદ્દભુત લીલા રાસ વિરાજેચ્છ, દર્શન કીધે ભવદુ:ખ ભાજેજી; ગાપિકા ગાય વાજિંત્ર વાજેછ, મહાસુખ દીધુ શિવમહારાજેજી.