પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૩
મામેરું.

સામેર્ મહારાજ શિવમહારાજજીએ, મથે મેહેતાના હાથ; તે સદાશિવને દૈખિતે, સામા આવ્યા વૈકુનાલ. હરિ હર હરખીને મળ્યા, નમિ ગાપિ શિવને પાય; નરસયા જઇ નમ્યા નાથને, તવ પૂછે ગાકુળરાય. કા સદાશિવ આ કાણુ છે, તમે દેખાડયા આ મ; મહાદેવ કહે એ દાસ તમારા, વિપ્ર નરસિંહ નામ. ભક્તિ ઇચ્છે તમારી, કીત્તુત કરૈ કરુણા કરી શ્રીકૃષ્ણજી, તવ ખેલ્યા હાથ ગ્રહી તમે તેડી લાવ્યા, સદાશિવ ભગવાન; એનરસા મેં ભત કીધે, એધવ વિદુર સમાન. ગુણ ગાય; વૈકુંઠરાય. ભરતક ઉપર હાથ શ્રાપાળ; દુઃખ વેળા મતે સભારજે, હું ધાઈ વિશ તત્કાળ કરજે તુ’ કીર્તન ભક્તિ મારી, તરિશ ભવસ સાર; આ દીઠી તેવી લીલા ગાજે, કેવળ રસ . શણુગાર. તેણુવાર; શ્રત્રિપુરાર દેખાડી પદ્મિાસમફળતણી નરસિંહ મેહતા પ્રત્યે ખાલ્યા, રચના, સ્વામી રખે ઢાકાચાર મનમાંહિ ગણુતા, મસ્તક સાથે ભક્તિ; વીહાર ગાજે, જુએ તેવી શ્રુતિ; કહિને, ભોળા શંકર દેવ નરસૈને સૂયૅ, બ્રુનેગઢ તતખેર. રાધાકૃષ્ણના અંતરધ્યાન થયા એમ પળ માત્રમાં થઇ નરસ'ધાની નિર્મળ વાણુ, કવિશક્તિ ભકિત અપાર; રાધાકૃષ્ણુશું રંગ લાગ્યા, ગણે તાવત સ’સાર, પછિ તાલ વાતા ગીત ગાતા, પધાયા પુરમાંય; નરસિંહ મેહતા જઈને નમિયા, ભાભીકેરે પાય. તમને ગારાણી મેં પ્રમાણિ, હુને કહ્યું કઠણ વચન; હિર હર અને મુજને મળ્યા, ભાભી તમારું પુન્ય. વલણ પુન્ય તમાર્સમાત મારી, મને મળ્યા શ્રીપરિબ્રહ્મર; છે સાધવી આ મેહેતાતણી, પછે માંડયા ગૃહસ્થાશ્રમરે. કડવું ૩ જી રાગ વેરાડી, મેહંતે માંડયો ગૃહસ્થાશ્રમ, પતિવ્રતા ઘેર નારી પદ્મ; દામાદરની સેવા કરે, માળા તિલક તે મુદ્રા ધરે ૨૦૩