પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૪
પ્રેમાનંદ ભટ.

૨૦૪ મેમાન ટ સાધુ વૈરાગી વૈષ્ણવ્સંગ, શંખ તાળ ને વાજે ચગ; ચેકમાંહી તુળસીનાં વન અહરનિશા થાયે કિર્તન. નહિ ખેતી ઉધમ વેપાર, હરિભગત મેહતા તદાકાર; જે આવે તે વૈષ્ણવ જમે, શુઝુ ગાઇને દહાડા નિગમે. વિશ્વભર પુરૂ' પાડે અન્ન, વિશ્વાસ ધી મેહેતાને મન; એ સંતાન આપ્યાં. ગેપાળ, એક પુત્રી ને એકજ ખાળ. શામળદાસ કુંડવરનું નામ, તે પરણાવ્યા ડે ઢામ; કુંવરબાઇ નામે દીકરી, પરાવ્યાં રૂડા વિવાહ કરી, પામ્યાં ભરણુ પત્ની ને પુત્ર, મેહેતાનું ભાગ્ય’ ધરસૂત્ર; પતિવ્રતા વહુ વિધવા થઇ, કુંવરબાઇ તે કુશળી રહી. સ્ત્રી પુત્ર મરતે રાયા લીક, મેહતાને તલમાત્ર ન શક; ભલું થયું ભાંગી જંજાળ, સખે ભજશુ શ્રીગોપાળ કુંવરબાઈ પછે મોટી થઈ, આણુ આવ્યુ ને સાસરે ગઇ; સસરા શ્રીર’ગ મેહેતા નામ, મેટુ’ ઘર કહાવે બહુ દામ, છે સાસરિયાંને ધણુ અભિમાન,ધનતુ તે અતિ કરે ગુમાન; નણંદ જેઠાણી વાંકુ ભશે, વખાઇને દુબળી ગણે. આવા વૈષ્ણવતી દીકરી, સાસરવેલ સા પાવન કરી; ચેષ્ટા કરે સાસુ ગર્વે ભરી, કુંવરબાઈ નવ ખેલે કરી. છે. લઘુલેષ નાના ભરથાર, તે નવ પ્રીઅે વિવેક વિચાર; કુંવરબાઈનું આવ્યું સીમત, સાદર વાત ન પૂછે કથ રૂપ દેખી અતિ વહુવરતણુ, સાસરિયાં મન હરખે બ્રહ્યું; કહે મેહેતા હિરતા છે દાસ, મેાસાળાની શી કરવી આશ, વહુના એરિયે વીતે ખરે, કાંઇક માસાળુ ઘેરથી કરા; દુર્બળની દિકરી રાંકડી, આચાર કરી બાંધા રાખડી. ન કહાળ્યુપીયર ન કાને કહ્યું, પચમાસી તે એળે ગયું; સીમંતના રહ્યા થાડા દન, કુંવરબાઈને થઈ ચિતા મન એશિયાળી દીસે દામણી, વહુવર આવી સામૂભણી; એલી અબળા નામી શીશ, ખાઈજી રખે કરતાં રીસ. આપણા ગાર પડયા ખોખલે, જુનાગઢ સુધી માકલા; મેકલે! લખાવી કાતરી, તવ સાચુખેલી ગર્વે ભરી. કાં વહુવર તને ધેલું લાગ્યું, મા મુઈ ત્યારે મહિયર ભાગ્યું; તાળ વાર્ડ ફરતન કરે, નાચી ખુંદીને ઊદર ભરે. દરીદ્ર ઘરમાં ફેરા કરે, તે મેસાચ્છુ' કયાંથી કરે; જે સગાથી અરથ નવ સરે, શુ' યાયે તેને તયે. તે