પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૫
મામેરું.

મામેરૂ મેહેતાને વહાલુ હરિનું નામ,જોવા મળશે બા` મામ; તમને મા મળવાનું હેત, અમે નાતમાં થયે જેત તમારા સસરી લાજે બાઇ, વહુ આવ્યે સરરો વેવાઈ; કુંવરબાઈ તવ આંસ, ભરી, સામ્ર પ્રત્યે ખેલી કરી. આઈજી એમ ખેલતાં શુકગા,દુર્ભેળ પણ પાતાના સગે; અહિં’ આવી પાછા જાશે ફ્રી,એ મિષે મળશુ બાપ દિકરી. સાને મન કરુણા થઈ, પોતાના સ્વામીને પૂછ્યુ' જઇ; રહ્યા સીમતના થોડા દહાડા, કુંવર વહુ લે છે આડા લખી માફલા કાતરી, મળવા ધાને ખાપ દિકરી; વેવાઇને લખિયે એક પત્ર,જેમ તેમ કરતાં આવજો અત્ર, શ્રીરંગ મેહેતા પરમ દયાળ, કાગળ એક લખ્યા તતકાળ; સ્વસ્તિશ્રી જુનાગઢ ગામ, જે હરિ વૈષ્ણુવને વિશ્રામ નાગરિ નાતતણા શણગાર, સાધુશિરામણિ પરમહુદાર; ભક્તનાયક વૈષ્ણવના ધણી, સદા કૃપા હોય કેશવતણી. સાપમાજોગ કરુણાષામ, મેહુતાશ્રીપંચ નરસ નામ; અહિં સહુને છે કૂશળખેમ,લખજો પત્ર તમે આણી પ્રેમ. એક વધામણતણા સમાચાર,અમારા ભાગ્યતણા નહિ પાર; કુવર વહુને આવ્યું. સૌમત, અમ ઉપર ગૂઠા ભગવત માધશુદી સમિ વિવાર, મુહૂર્તી અમે લીધું નિરધાર; તમા તે નિ નિશ્ચે આવજો, સગાં મિત્ર સાથે લાવશે. નુ આણુ મનમાં આશક,તમ આવ્યે પામ્યા લેખ ટંક; ઉજળા સગા આવ્યા બારણે, સાનાના મેરૂ ક૨ે વારણે, જે મેહુતાછનહિ આવા તમે, ખરેખરા ભાઈશુ અમા; આપ્યું પુત્ર ગુરુના કરમાંય,પંડયા ખેાખલ કર્યું વિદાય. કુંવરબાઇએ તેડયા ઋષિરાય, એકાંતે બેસારિ લાગી પાય; ત્યાં એ દહાડા પણા રહેજો, મેહુતાને સમજાવી કહેશે. કાંઇ માસાળુ સારૂં લાવજો, સંપત હાય તે અડાં આવો; કાંઇ નામ થાય જે પૃથ્વી તળે, સાસરિયાંનૂં મેણું ટળે, જો અવસર આ સૂના જશે, ભવનુ મેણુ મુજને થશે; મેલખાણ તણુદી મારશે, શત્રુનું કામ દિયર સારશે, રખે નાગરિનાથે કાતક થાય, તમારે માથે છેવૈકુંઠરાય; પઆ ખેાખો કીધા વિદાય, સઘ પાડ઼ાતે જૂનાગઢ માંય, ર ૨૦૫