પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૦
ફુટકળ અંગ.

૧. અખા. પેાતાનુ કાઇ ન જીવે મૂળ, કાણુ છે જીવ તે કોણ છે સ્થૂળ; કયા જીવને કહિયે દેશ, આવી કા પ્રવેશ; ખાંથી જાતા કયાં તે સમાશે જઇ, અખા એ અજાણપ સર્વમાં રહી. ૭૩૫ અજાણી વસ્તુ મા અનૂપ, ધણીના અશ ને ધણીનું રૂપ; જેમ અહ્વજળ રણમાં પરવરે,જામે ત્યારે નામ તેનું ને ખુ’ઠરે; તેમ ધણીના અંશમાં પરવવા ભાઇ, આસુરીરણમાં રહી સમાઇ. ૭૩૬ અજ્ઞાની કહું હરિ એમ કેમ હોય, નખા નાખેા ધણુ વગેય; સુખિયે દુખિયા થઇને દળાય, એવી ગડબડ કેમ કળાય; અખા તેહના આણુ જવાબ,જે સુખ દુખથી દર અળગા આપ ૩૩૭ જેમ લુણ આવી ધમાં ઉકળે,તે અર્ણવતેથી શેતે ખળે; તેમ સુખ દુ:ખ સળા જીવને, તેમાંથી કાંઇ નથી શિવને; લુણ જળ થઇ જળમાં ભળે, એમ સુખદુખ ખા લસ થયે ટળે. ૭૩૮ લુણ તે જળમાં જઈ જળ થયું,ત્યારે લુણપણાનું નાદ ગયું; ધણી કહે જ્યેાતમાં જ્યેાત સમાઇ, એમ દાસનું નાદન હાય ભાઈ; જળનું લુણ તે જળમાં ખપે,અખા હરિનાદાસ તેજીમાં જપે. ૩ નકલ એમ ઉમાં નહિ આણ્ય, હરિજન રૂપ અસલ કરિ જાણ્ય; એ દીઠે આપણા સરરશે અર્થ,જોયા કરે મર જુજવા ગ્રંથ; થડથકી તેા ડાળે ચડાય, અખા ડાળેથી થડે ઉતરાય. ૭૪૦ થડને ગૃહે એમ સધળા કહે,પણુ ડાન્ય વિના ફળ કયાંથી લહે; એકલુ થડનું થડ જો હાત, તા ધૈણ કેનાર તે કાણુ આ જોત; અખાડાન્ય પત્રપુષ્પષ્ફળ થડમાં,તેમ લીલા અવતાર નામ સર્વેઅટલમાં૭૪૧ ઉપમા સહિત જે આત્મા કયે,તે મહી વિના જેમ પાણી મથુ; પાણી વિના જે મહી ડેાળવું,તે ભાંગેધણુ પણ થાય ધોળવું; જુગતી જાણ્યા વિના તે એકલું ધ્રાય, અખા એકલે નવનીત થાય. ૭૪૨ તેમ આપ ટાળી જે જુગ આચરે, તે ગુણવડે ગુણાતીતને વરે; ગારસને જળ ભેગાં મળે, મથે તે રૂપ મહી જળતું ઢળે; મથતાં માખણું થાય પ્રકાશ, અખા પાછી રહીતે પરઠી છાશ. ૪૩ નવનીત કમાયા જુમલે કરી,જેમ દેહ આભાવડિયે ઓળખ્યા હરી તે વિવેકી સદ્ગુરૂએ વલેબ્યુ’ જા, નવનીત નરાળુ પામ્યા તદા; અનુભવ અગ્નિએ કીધુ’ તૂપ, અખા ભાળ્યુ એ બ્રહ્મસ્વરૂપ. ૭૪૪ મનમૂકી જેણે ભક્તિ કરી, તેણે દીઠા નિરંતર હરી; પૈની પેરે બરમાં વચ્ચે, તે શેકે ન રાયે ન હૌં શ્યા;