પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૯
ફુટકળ અંગ.

ફુટફળ અંગ અનેક રૂપે માયા રમૈ, ત્યાં તેવી જ્યાં જેવુ‘ ગમે; વળી જો કાઈને જ્ઞાન ઉપજે, તેા જ્ઞાની થઇને ભેળી ભજે; ૩૦૯ જે કર્મ હાય મૂકવા જોગ, અખા તેજ પડાવે ભાગ. ૭૨૪ એવા માયાના ઘણા છે ધાટ, જ્યાં જોઇયે ત્યાં મામાનાં હાટ; હાર્ટ હાર્ટ વ્હારતા હોય, કાય ખાટે કાય મૂળચુ' ખાય; ધન વાહેારતિયા જેણે વસ્તુ જોઇ,અખા પ્રેમના પાત્ર વડા નર સેઇ, છર્પ મેહ માયા નરભાતે શું કરે, બળતી અગ્નિ પણ જળમાં કરે; તૃણુ તરુવરને અગ્નિ લે, આકાશ દાજ્યું તે કાય ન કહે; એમ અપઆનદિ સદા અપાય,અખા પ્રેમાનંદના પ્રલે ન થાય, ૨૬ પ્રેમાન‘દની ભક્તિ આકરી, વસમી વાટ મહા ખરેખરી; ફામ રહીત તે કામને વેશ, તેને જ્ઞાની પંડિતને ન લાધે દેશ; પ્રેમાનદી જ્યાં ગાય ને વાય, અપાન દીને અટપટુ' જાય. ૭૨૭ અપાનદી પેાતાને પ્રેમાનંદી ભણે,જેમ વાંઝણી પુત્ર ખેાળામાં ગણે; વાંઝણીપુત્ર શાભા અભિમાન,પણ ઉદરમાં નથી ઉપનું,ગણે સંતાન; એમ અપાનદી પેાતાને ગણે ભલ,અખા પ્રેમાનદ નથી ઉપના પક્ષ,૭૨૮ ગાય વજાડે ગુણજન ધૃણા, રગે રૂપાળા નહિ કાંઇ મણા; કૐ સુર તાળીને તાન, ગમે ગધ્રૂત્ર તે પાતરનું ગાન; પણ અખાએ તે કસબણુ કેવાય, પતિવ્રતા પુરવે તેમ ગાય. ૭૨૯ પતિંત્રતા જે પિયુને ભજે, અનાયાશે અવરને તજે; તેનાં વસ્ત્ર સાંધ્યા જેમ તેમ,તેની બરાબરી વેશ્યા કરશે કેમ; અખા પતિવ્રતા કરૂપણી હાય,પણ માટાણુ માંહે પતિવ્રતા જોય,૭૩૦ પતિવ્રતા તે જે સાચું વદે, સાચુ યુક્રેને ન દે; સાચુ' જેમ લીબડાતુ પાન, તેમ કડવું લાગે સર્વે જ્ઞાન; કડવે રાગ કાયાના જાય, અખા મીઠાણે રાગ બમણા થાય. ૭૩૧ શગીને તા કડવું લર્ટ, લીંબા પીધે શગ માંહિથી મટે; નિર્ગુણુ લીંખડા જો રાગ નીગમે,તે સગુણુ ભેજન સુખે જમે; નિર્ગુણુ થઇને સગુણુમાં મળે, તે અખા દૂધમાં સાકર ભળે, ૭૩૨ વિષય સદ્ગુણ તે વિષનું રૂપ, હરિ લીલા સગુણુ તે અમૃત રૂપ; વિષ અમૃત જો ભેળાં થાય, તા વળતુ સર્વૈવિષ થઇ જાય; નિર્વિષપણે કરે પ્રેમકલાલ, અખા સર્વે મીઠું જેમ ધી ને ગાળ, છ૩૩ નિષિપણુ’ તે સજીવન દશા, વિકાર સહિત તે મુડદા જશા; મડદાની આભડશેઠ ધણી, તે આભડશેડ કાઇએ નવ ગણી; અળગી આભડરોડ જેવા જાય,પેાતાની આભડરોડ પરલે ન થાય. ૭૩૪