પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૮
અખો.

ખા. ભઉપકાર કઈ પેરે કરે, કાણુ ઉપકારે આત્મા ઢરે; ભક્ત યથારથ જે કાઇ ડેય, આભાસહિત સમર્પ સાય; કરી સમરણુ નર્મળા થાય, અખા ધણીનાં ચકારાય. ૭૧૩ રકાળ દૈત પદને નડે, જેમ સજીવન સાથે સજીવન લડે; પણ જીવëત જે વિરલા મને, તેને તે સજીવન શુ દમે; જડચૈતન તે શબના સમાન,અખા તેજ સજીવન જેને વસ્તુનાન, ૭૧૪ જગત પ્ર૫'ચ એમ ચાલ્યેા જાય, જીવપણે જીવે તે સજીવ કહેવાય; જડવત જીવના એવા મતા, જીવન્મુત જ્ઞાની ગણુવા અણુતા; મૃતકજ્ઞાની તે સજીવન સહી,અખા જીવપણે જીવે તે જીવતા નહીં. ૭૧૫ મૂળ સ્વરૂપ કહ્યું નવ જાય, એક સ્વરૂપ તે કેમ કહેવાય; પ્રભુ આકાશથી ઉંચા ધણા, ઉડાપણુની નહિ કઈ મણા; દશે દીશામાં વ્યાપક અનુપ,એ રદે થાય કેમ અકળ સ્વરૂપ; પૂર્ણાનંદ કરી વિચાર, સ્વરૂપ ધારણ કર્યો ઉપકાર. ૭૧૬ જેને જડત્રુ' તેને સમુ' કહ્યુ, જેમ બે રૂપ ઢળવણુ ધડયુ; વણુ ક્યા જેમ ઉપજે ધાટ, અહ’કૃત જ્ઞાન એ મ્હોટા ઉચાટ; નિત્ય અનિત્ય સમજાયુ' ખર’, અખા પ્રપંચને મેલે પરૂ, ૭૧૭ સમજી શાખી અરધી આચરે,તેની તાવડ શું પતિ કરે; પડિતને પડિતાઇનુ જોર,પણુ અંતઃકરણમાં અધારૂ’ ધાર; અખા તૈથકી પ્રાકૃત ભલ, જો આવે સમજ્યાની ફળ. ૭૧૮ શખરી સસ્કૃત શું ભણી હતી ભાઇ,કયા વેદ વાંચ્યા કરમાબાઈ; વ્યાધ તે શુ' ભણ્યા તા વેદ, ગણુકા શું સમઝતી ભેદ; ૩.૮ વળી સ્વપચની સમો રીત,અખા હિર તેના જેની સાચી પ્રીત. ૭૧૯ ઝીણી માયા તે છાની છરી, મીઠી થઈને મારે ખરી; વળગી પછી અળગી નવ થાય,જ્ઞાતી પંડિતને માહિથી ખાય; પણ ઝીણા થઈને ઝીણી હણે,અર્પી સાચી પ્રીત તેની ગણે, ૭૨૦ ન્હાયા ધાયા કરે છુટડા, ખાઈ પીને થયા ખુંટડા; જગત પ્રમાદે જાડા થઈ, પણ ઝીણી માયા તે માંહી ર; થાય. ૭૨૨ કાય કરે તે ઝીણાની પક્ષ, તે ઝીણી જાડાને કરો ભક્ષ. ૭૨૧ છતી આંખતે જઇ આથડે, જેમ પતંગીયા દીવામાં પડે; જો કદાપિ ઉપ વૈરાગ, તે મીઠી માંહિથી ન દીયે ભાગ; ફાઇ કમાય તે કાઈ ખાય, કહે અખા સુડી ક્યાંથી મૂડી વધુ કઈ મહિપતિ વધા,મૂડી વધુ કઈ લાકજ રહ્યા; મૂડી વણ કઇ કહાવે મહત, મૂડી વણુ કંઈ ભેખ અનત; મૂડી વણું કઈ ધનવંત બા,હીરા માણેકની નહીં કઈ મા અખા રેહણી આંકલખ્યું નહિ એક,એમ એકડાવાણાં મીંડા અનેક ૭૨૩