પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૭
ફુટકળ અંગ.

ફુટફળ અંગ સમજીને સમજ્જુને સંગ, અણુસમજીને આપે અંગ; સમજુ અણુસમન્નુ મર ભેળા ભમે,ભેળા એસે તે ભેળા જમે; અણુસમજી તે આંધળાં કુવા,સમજી સજ્જન સર સો ગાઉ જુવા, ૭૦૨ વસે વેગળા ભર સમન્તુ સજન, તેણે ત્યાંથી અર્પે મન; પ્રપંચ રીતે ન રાચે ભાઇ, એવી પરાપરની છે સગા; ગેમ અનુભવી અનુલવીને લખે, અાગે રે વીંધાણા પખે, ૭૦૩ વ્રેહુ વધ્યા તે જાણે આપ, સાજાનેશ્યા Àહેતા સતાપ; સાજે તે રસાળને ગાય, વ્રેહની વેદના વેધ્યારે થાય; જાય; સાજા તા સાકટને જાણુ, વ્રેહના વેપેા તે નાની વખાણુ. ૭૦૪ સાકરને તે અનીતિ સાર, જેમ કાગને અશુભને આહાર; તે તે તેનુ માને સુખ, કાળેા કાળનાં ભોગવે દુઃખ; સાકટને લાગે સુધારસ ખાણ, પશુ જ્ઞાનના તે વેધે પ્રાણ, ૭૦૫ નાની વજ્રને સુબા કર ગણે, સાકટ તે સુધાને વિષ ભણે; સાકટ શાની બેઉ નજીવા માંય,અળગા ફાઇ કાઇ ભ કેશે! કયાંય; સાકટને પ્રવૃત્તિ પરિવાર, જ્ઞાન તાનિવૃત્તિ કુમાર. ૭૦૬ એ મેહુને કરિયે એક, તેા ગાદિયે એસે જ્ઞાન વિવેક; જ્ઞાની વિવેકી ઠેરાયા રાય, આસુરીનાં થાણાં ઉઠી અદલ થયું ત્યારે સવાશેર, વિષ્ટિ કરતાં ચુક્યુવેર. ૭૦૭ આનદ મંગળ એવ થાય,હરિનાં જન તે હરિજા ગાય; હરિજશ ગાય તે શું કહે, આપ ટાળી ભજ્જનમાં રહે; ઉછી અખાશહેરની શાભા નવી,જેમ વીતી રજની પ્રગટયારવી, ૭૦૮ હું હું રૂપ વીતે રાત, તેને ઢળતાં થાય પ્રભાત; જેને પુરુષાત્તમ થાય પસાય, તેને સર્વે સવળું થાય; અખા વસ્તુ કરડી નવ મળે,રત રાખી ધણીને મળે, ૭૦૮ આરત વિના ન ઉપજે હેત, આરત વિના પુજારી ત્રેત; પુલી ભે'શ ન માંડે પગ, જોર કરીને થાક્યા હંગ; ઉષાઅે ધણાપણુ ઉભી ન થાય,અખા જોર કરનારા પાછા ય. ૭૧૦ નથી વાંક વિશ્વભર તણા, જે કહિયે વાંક આપણે; જેમ કોઇ ભાજન જમાડવા કરે,ત્યાં રીચાણા તે રીશે રે; પૂર્ણાનંદ પીરસનારા રહે, અખા અભાગિયાને કાણુ કહે. ૭૧ પૂર્ણાન તે પૂર્ણ દયાળ, સર્વે જીવની કરે સંભાળ; દયા સારૂ લે દશ અવતાર, અસુરનિક'દન ભક્ત ઉદ્દાર; દયાએ કીધું ગીતા ભાગવત, દયા કરી સમજાના સંત; ના સાફ દાખખ્યા ધર્મ, અખા હરીના મારા મમ્મ. ૭૧૨ ૩૦૭