પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૬
અખો.

૩૦૬ અખા. એ દૃષ્ટાંત ન સમઝે કેય, સહુનું બળ સહુમાંહે હૈય; નાની જ્ઞાને કરીને કહે, મતિયા ભતને મતમાં રહે; જાવા ઘે! જાણે તેમ થાએ,પણ આપણા અવગુણુ ગા. ૧૯૧ અવગુણુ મોશે પ્રભુ મહારાજ,તમારા બનાની તમને લાજ; જેમ કોઇ કેના થઇને કરે, તે તે તેની પાજ કરે; તમે તમારાની પ્રભુ કરે સાર,અખા કરૂ વિન’તી તછ અહંકાર, કર હકાર તજીને આરે રહ્યા, મન ક્રમ વચને તમારો થયા; જેમ કાષ્ટની પુતળી નાચે નરી, તેકળ સુમારે તમારે કરી; વાતૂં વાડે! તા વાજે તદ્દા, વણ વાયુ ન વારે કદા. ૧૯૩ વાળું હું તમે વજાવણહાર, તે વાળુ જ્યારે ધરે અહંકાર; તે જતાં અને તમારાં કાચ, આ અઠતાનુ અછતુ નામ; ધવણું વાળુ ધણું કર થવે,બખા આસુરીકરતવ અવળું લવે. ૬૯૪ આસુરીના ફેરા કરે છે ન, તે નવ જાણે વસ્તુતત; મૂળ આસુરી તવ એળખે અધતા દેવીને ક્યાં મળે સધ્ધ; ચાર શાહની ચિંતા કરે, અખા વળતે શાહુ ચારથી ક. ૧૯૫ શાહુ તે પારે થયા, જખ મારીને ચેરજ રહ્યા; કાઢી મુક્યા ક્રોધ ને લેબ, સાથી કીધા શાળ જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય જેહ, સર્વે સવળી થઈ અતઃકરણ કહિષે જે ચાર, થાય અહર્નિશ હ સાષ; તેટુ; છે જ્ઞાનવિહાર. ૧૯૬ જ્ઞાન વિહારી ગે!પી જા, તેજ જ્ઞાની જેને ગેાપીની દશ; ગાપી ભૂલી ઘર ને ખાર, ગે:ખી ભૂલી કટમ પોતાની દેહપણ ભૂલી ગઇ, અખા કામની કુળવંત થઇ ૬૯૭ પરીવાર; પ્રસન્ન થઇ પ્રભુ પ્રેમે મળ્યે, જગજોગારથ કરવા ટળ્યા; વિધિ નિષેધ ને થાપ ઉચાપ, સંકલ્પ વિકલ્પ રજ્યેા સતાપ; પ્રગટયા ઉરમાં પ્રેમાનંદ, પિયે સુધારસ પ્રેમદાદ; સખી સમાગમ સદા નિજધામ, અખા એ રસ તેનું નામ. ૬૮ અખેરસની ચાલે છે નદી, તે શ્રાવેત્તા પીયે આળપપાળ જેને આળસ્તુ, સમદ્રષ્ટી સમજ્યા તે સમુ; કઈ કઈ કહેણી કથતા કરે,અખા બ્રહ્મવેત્તા ભાગ્યે નીશરૃ. ૬૯૯ બ્રહ્મવેત્તા કેમ દર્શે ભાઇ, જે બ્રહ્મ કળામાં રહ્યા સભા; મેલી આંખે જે કાઇ ધાય, બ્રહ્મવેત્તા કેમ દા જાય; અખા આંખ જો ઉપજે નવી,તા બ્રહ્મવેત્તા દરી અનુભવી. ૭૦ ભગવદી; થઈ લલે; મેલી આંખને ખેસે મળે, કથા કતૅન કરે પછી સામસામા થઇ કરે જખાપ,અહંકૃતિ જ્ઞાને વાધે આપ; કેટલાકને જીËકથાનું જોર,અખા સિદ્ધાંત ન સમઝેકરે બકાર. ૭૦૧