પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૫
ફુટકળ અંગ.

ફુટફળ અંગ. વેદાંત વાયક મેટા ભેદ, આસુરીના દૈવી તે ધણીનું રૂપ, અખા ૩૦૫ કયા ઉદ ૐ રૂપ છ આસુરી આસુરી દૈવીતે ગડબડ થઇ, દીસે દૈવીતેમાં આસુરી રહી; માટે નાની ટળતા કરે, જેમ ડે ઘેર જાતાં શ્વાનથી ડરે; અખા શ્વાન જો પરણે થાય, તે રૂડાને ઘેર રૂડા જાય. ૬૮૦ ઘર તે સધળાં રૂડાં કાં, ત્યાં આસુરી રૂપે બસે કૂતરાં; સમજી ઘણા પણ શ્વાનને સંગ, વણુ દેત્રે જેમ વણસે રંગ; અખા આસુરી કૂતરાં જાણુ, આરાની તિ મેટી હ્રાણુ. ૬૮૧ નિરાશી ભક્તિ જે કાઈ કરે, તેનું સેજે સ્વરૂપ તે અરૂપે અદ્વૈત થાય, દ્વૈતાદ્વૈતને લેશજ કારજ સરે; જાય; આત્મ અનુભવે હેાય પ્રકાશ, અખા અહંકાર તે પામે નાશ. ૬ર અહંકૃતિ તજી સ્મરણ કરી, મન ક્રમ વચન હરવડે આદા; ગવરાવ્યા જશ હરિના ગા, હરિના છે ને હરિના થાઓ; અહä અણુછતા ન થયા, છતા પણીથી છેટા રહ્યા. ૧૮૩ તે ધણી તુ ખીલેા નણુ, જેની શૈભે સળે વાણુ; છતા ધણી છે વાણી રહિત, છતા ધણી છે. શબ્દાતીત; એમ વાવાગ્ય જેને સખળુ કર્યુ,અખા તેહનું કારજ સર્યું, ૬૮૪ સાચા મારગ જે કાઈ લિયે, મિથ્થા ભારગ મૂકિ ક્રિયે; અટળ વસ્તુને અહાનિશ ધાય, ટળને બાંધણું બાંધ્યા ન જાય; ટળમાં રહે અટળશું પ્રીત, અખા એવા પુરુષની થારો છત. ૬૮૫ જાણી વસ્તુ તે ઉપના વૈરાગ, અણુતુ’ આત્રણુન પામે લાગ; ઓળખ્યા ચેરને સાવચેત થયા, વળતા તે તે કુશળ રહ્યા. અચેતને ચેાર લુટી ગયા ભાઇ,સાવચેતને ઘેર આનંદ વધાઇ; ૬૮૬ આનંદ વધાઈ અનુભવથી થાય, અજ્ઞાત ગાંઠ અનેક જુગનું આત્રણ જેડ, જ્ઞાનવથી ભાંગે છુટી જાય; તે; ધન ધન જ્ઞાની જનનું ગાત્ર, જગત જાણ્યુ' જેણે તમાત્ર. ૮૭ જ્ઞાની તેજે કરે વિચાર, પરપંચ તજે નેસ ધરે સાર; સકળ કામના સવળી કરે, વાસના વપુ ઠેકાણે રે; ટાળે આપને ભાળે ઈશ, અખા એવા પુરુષને મળે જગદીશ, ૬૮૮ મેટી તાણુ છે પથજતણી, નથી ઝુજવા એક છે ધણી; પેાતાના ઇષ્ટની પાળવી ટૅક, સકળ છતા અધિપતિ એક; જેમ રાજા એકને પ્રજા જુજવી,અખા એ રીતે જીવે અનુભવી. ૧૮૯ રાજાનું જેમ શેહેરજ એક, પ્રજા જુજવી વર્ણવિવેક; દભી હોય તે રહ્યા ચરભર્ડ, તેનું નામ તે ખંડ સર્વેને મળતા થઈ જાય,ચ્છખા આખુ’હેર તેના પડે; ગુણ ગાય. ૬૦