પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૪
અખો.

૩૦૪ અખા. તેજ નીકળે પાગર ઢંકાય, આપે।પુ' દીસે તે માંહે; અખા જ્ઞાનની એવી પર, કેટ બ્રુગે કાં આજ આય. ૬૬૮ લેહ ગળતે દીસે પાગર ગળ્યા, ધાટ થાતાં તે પાછા વળ્યા; અહંતા પી લેાહ છે સા, ઘાટ થયા વિના રહે કદા; અખા અહંતા હાટુ' ભાયૈ, મા પછી તે તરશે વાર્ય. ૧૯ જેજળમાં લેહ બુડી જતું, તે ઉપર દીસે રમતું; તેમ ભવસાગર હરિસાગર થયા, જ્યારે આપેાપાના ભારજ ગયા; અખા મધ્યથા જા તું ઢળી, અધતે મેક્ષકથી શમા વળી. ૬૭૦ અખા બ્રહ્મ છે ખાંધું નામ, તે મધ્યે અળગાં અળગાં ગામ; જેમ ખાધુ' જોતાં એકજ ઝાડ, વિગતે જોતાં ભાંગે જાડચ; ૨ગ સ્વાદ પત્ર ફળ ફૂલ, સદગુરુ મળે તેા ભાંગે ભૂલ. ૬૭૧ જાગોગ મત્ર પૂળ ને સિદ્ધિ, એ બ્રહ્મઉદરમાહેલી રિહિં; શી નર ઉધ્યેા આપમાંહાં, સપન ભોગવે ત્રણ તાપ તહાં; વિધિ સહિત પરબ્રહ્મને જાણુ, ત્યારે અખા ટળે ભવતાણુ. ૬૭૨ આત્મલક્ષમાં નહિં પર આપ, વણુસતાને કેનેા ખાપ; વણ જોનારે પણ જથા, બિબ પ્રતિભિખની કાણુ કહે કથા; અખા દૈત થયે ઉપાધ્ય, તન મન વિનાએ સાધન સાધ્ય. ૬૭ બ્રહ્મજ્ઞાની બહુ ભેળા થઈ, ઋાના દેશની વાત બ્રહ્મવિધા રહિ બ્રહ્મને દેશ, પાતામાં નવ આવ્યે લેશ; કહી; ચઈ ઠગ વાતા સહુ કાઈ કહે, અખા અણુચવ્યા #જ રહે. ૬૭૪ અણુવિયાનાં એ એંધાણુ, જે સારાં માાં ઝીલે બાણુ; અધ્યાત્મ ન જાણે આભાથકી, નાખા નોખા કહે છે બકી; પાતે જાણે હું આત્મવેત્તા થયા, તે થાવામાં દેહભાગજ રહેશ. ૬૭પ પાતે ટળીને સઘળું પ્રીછ, વાટે ચાલતાં આંખ્ય મ વીચ; અદ્વૈત દ્વૈતનાં કરે છે કામ, સગુણ નિર્ગુણ ધાર્યા નામ; સગુણ નિર્ગુણુ એ એ છે જોગ, પાતે ટળશે પડશે ભાગ, ૬૭૬ પેાતે ટળ્યા પિયા જાણુ, તેને સઘળી વાણુ; પેાતે ઢળ્યા વિન્યા શા કામના, એતે અકૃતે વધારી કામના; કહે અખા માં ફાફટ ઝુલ્ય, ભણ્યાગયા પણ ન ટળી ભૂલ. ૬૭૭ ભણ્યા ગણ્યા તા તે પરમાણુ, તે જાણુપy ઢાળીને જાણુ; મૂળ સ્વરૂપે જો કાઈ થયા, તેને ભણ્યાને સ્વભાવ અખા એમ સમજ્યા તે મહત,તેને સતચિત્ આનંદ વદે વેદાંત. ૧૬૭૮ વેદાંતે વાત વિચારી અશી, ને શ્રાતા વતા સમજ્યા શી; ગયા;