પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૩
ફુટકળ અંગ.

ફુટફળ અંગ. ગયાં, ગુરુ માચારજ કાણા થયા; ૬૬૧ સનાં નેત્રપુટી શાસ્ત્રતણી છે એકજ આંખ્ય,અખાઅનુભવની ઊધડી નહિ ઝાંખ્ય. ૬૫૭ મુડ સુંડાવી હિરને કાજ, લેક પૂરે ને કહે મહારાજ; મન જાણે રિએ કૃપા કરી, માયામાં લપટાણા કરી; સાથે મન ને કરે કયાણુ, અખા અને હરિ મળ્યાની યાણુ, ૬૫૮ માતાના એવા ઉપદેશ, પંચના ગુરુ તે સધળેા વેશ; ઘરઘર માહાત્મ્ય વધારતા કરે, દામચામનાં જતનજ કરે; અખા જ્ઞાતાની ન માને વાત, સાચું કહેતાં ખીજેસાત, ૬૫૯ હરિને કાજે ધાડજ ડે, નિજ સ્વરૂપથી પાછા પડે; પાણા હું પરવત લહુ, એ આર્યું તે કેને કહ્યું; અખાથકી તે બી હરી, જેમ પર્વતમાંથી પોણુજ ખરી. ૧૬૦ નષ્ણામાં જાડા થયા, ડાપણુ ડાળી રાબડ રહ્યા; નીર હતું તે ફીચમાં ગયું, આત્મ થકી તે અળગું રહ્યું; છે તે ધણા નવ દીસે ચંદ, કઠું અખો માયાનો ક્ અનંત કાળમાં અકા ખરા, થાવેત્તા એ સૌથી પરા; વેદ બ્રહ્માએ પૂજે હરિ, તેથી લક્ષ તજના દૂરી; ભૂત ભવિષ્યને અજાળપ, અમે નહી તે શેના થાય. ર વૈષ્ણવ ભેખ ધારીને ક્, પરસાદ ટાણે પત્રાવળાં ભરે; રાયા ધાન વખાણુતા જાય, જેમ પીરશે તેમ ઝાઝા ખાય; કીરતન ગાઇને તેડે તેડ, અખા કહે જુવાનીનું જોર. ૬૬૩ જ્યારે મન પામ્યુનિજ ભાત, ત્યારે સર્વે થયુ સમાન; સપ્ત પુરી મધ્ય મારૂ આડચ, સર્વસ હાર્યે ભાગે જાડય; જેમ કરી કાય રાગીને વિષે, પણ અખા અરેગી સર્વે ભખે. ૬૬૪ કે આળસ કે ક્રોધે થા, વાટે વેષ હેરીી ગયા; નહિ મેહેત વેઢે નહિ શાય, દેવિશ્વ એ ફળ મહિમાય; હરિને અર્થે એક વિચાર, અખા સમું પડે તેમ રહે સ’સાર. ૬૬૫ નય સમુળે સઘ સંસાર, કરતાં તમતત્વ વિચાર; અન્ય ઉપાયે નથિ એ જવા, સામા બધ બધાએ નવા; કર્મ કરતાં નાવે છેક, અખા વિચારે ન મળે શેષ. ૬૬૯ અખા વસ્તુ વિચારે બ્રહ્મ, અંતરભૂત જાણવાં ક; જેમ પ્રત્યક્ષ પોગર દિશે લેહ ભોંય, ગાળે ત્યારે પીટી જાય; પાછે. વળી ઘડાએ ઘાટ, યમના તેમ પાંગરના ઠાઠ, ૬૬૭ તેજ લેહતુ જ્યારે પૈણુ કરે, શિકલ કરીને મશકલે રે; ૩૦૩