પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૨
અખો.

૩૦૨ ખા. પડતુ પક્ષી રાખે આકાશ, એમ પગલાં તે આપે વાસ; નહીપગલાંને શરણે જા, ત્યારે અખા ભવની મઢે અજા. ૬૪૬ ચરણુશરણુ તા ખોટી કરી, વચરાના દી। હરી; ચરણ જળે કે ભૂમાં દાટચ, શ્વાત શિયાળિયાં કે કાટ; તેની શરણુ અખા શુ' ગ્રહે, જે સમજે તે એવું લહે. ૬૪૭ ઉપાડયું મૂળ; થયેા; ઘેર. કં૪૮ કા. ૫૦ જોજોરે ભાઇ વાતનુ મૂળ, પેટ ચોળી એક સમે ખર ભાડે ગયો, કાંદા દેખી ળિયેા ખરે આપિ તેજો પેર, એવું જાણી અખા જીતે કથા કરી તે શુકજી ખરી, પરીક્ષિતને મેળાવ્યા હરી; શીખ થઈ તારે આપ્યું શું, નગન થઇ ગયા વનમાં પશુ; નિસ્પૃહીની એવી છે કથા, અખા ખીજી પેટ ભીની વ્યથા. ૬૪૯ રઘુ જદુરાજની વાતજ કહે, દત્ત ભરથનુ અજગરવરતી વનમાં પડ્યા, તે યાંથી આવી તેને પોતાસરખા કા, અખા ઘેર ઘેર ઉપદેશ ન દેહાભિમાન હતુ. પાશેર, વિદ્યા ભણતાં વાધ્યુ શેર; ચા વદતાં તાલુ’ થયા, ગુરુ થયા ત્યાં મણુમાં ગયેા; અખા એમ હલકાથી ભારે હાય, આત્મજ્ઞાન તે મૂળગુ ખાય. ૬૫૧ સસાસિંગનું વાદાજ કર્યું, મૃગતૃષ્ણામાં જેને તર્યું; વઝયાસુત એ વહાણે ચડયા, ખંપુષ્પનાં વસાણુાં ભર્યાં; જેવી શૈખશલીની કથા, અખા માં આગળ એવા હતા. ૬પર જ્યાં જોઈએ ત્યાં ફૂડેકૂડ, સામેસામાં બેઠાં છૂડ; કાય. આવી વાત સૂરજની કરે, તે આગળ જઇ ચાંચજ ધરે; અમારે હુંજાર વર્ષે આધારે ગયાં,તમે આવા ડાઘા કયાંથી થયા; અખા મોટાની । એવી જાણ્ય,મુકી હીરા ઉપાડવા પાણુ, ૬૫૩ નીલા વૃક્ષને આથે રહે, જેમ પારધી પશુને ગ્રહે; એમ હરિને આથે ધૂતા લણા, ઉપાય કરે કનકકામનીતણુા; અખા ગુરુ શુ' સુÝ પાર, જેના શિષ્ય ગાઁભ ને ગુરુ કુંભાર. ૬૫૪ અગ આળસ તથી થયા, ઘર મેલીને વનમાં ગયે; કામખાણુ ન શકા જાળવી, રડવડતી એક આણી નવી; શ્વાન ભસાવે હી’ડે છ′યા,અખા ડગ્યા નહીં ધર નવ ખ્યા. ૧૫૫ ગારીના થાવા વડ ભાગ, માતા પાસે આજ્ઞા માગ; બળની તે કેમ થાય ગાય, મૂરખ મિથ્યા કરે ઉપાય; જ્ઞાન વિના તે સાધન એવાં, અખા તેમાં ન લેવા દેવા. ૬૫૬ સા અધામાં કાણો રાવ, આંધળાને કાણાપર ભાવ; એઠુ લહે; ચડ્યા;