પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૧
કુટકળ અંગ..

૩૦૧ ફુટકળ અંગ. ઉંદર ખિચારા કરતા સાર, જેતે નહી ઉડચાનુ જોર અખા જ્ઞાની ભવથી કેમ ડરે,જેની અનુભવ પાંખ આકાશે કરે. ૬૩૪ જોજો રે મહેાટાના ખેલ, ઉજ્જડ ખેડે વાગ્યા ઢાલ; અધે અધ અધારે મળ્યા, જેમ તલમાંહિ કાદરા બભ્યા; ઘેંસ ન થાય ન થાયે ધાણી, કહે અખો એ વાતેા જાણી. ૬૩૫ આંધળા સસરા ને સણુગટ વહુ, કથા સુણુવા ચાલ્યુ” સહુ; કહ્યું કાંઈ ને સમજ્યા કશું, આંખ્યનું કાજળ ગાલે ખસ્યું; • ઉંડા કુવા ને ફાટી ભેખ, શિખ્યુ' સાંભળ્યુ" સર્વે ફાક, ૬૩૬ વ્યાસ વેરયાની એકજ પેર, વિધા એટિ ઉછેરી ઘેર; વ્યાસ કથા કરે તે રડે, જાણે દ્રબ અકેર્ જડે; જો જાણે વાંચ્યાની ખૈર, અખા કાં ન વાંચે પાતાને ઘેર. ૬૩૭ ગજા પ્રમાણે પ્રમાધે જીવ, બધનમાંહી રાખે સદૈવ; સાચિ વાતને સત૮ વદે, તેને મુરખ ઉલટાન; અખા ગાંધળે લુટો અજાર, સત ગુરુના એવા વિચાર. ૬૩૮ જગતપ્રમેાદી દાઝ ન ટળે, કુવાડામાંથી કાઢે જલે; સમજીતે છે સરખાં ભાવ, તે ગુરુના મનમાંય એમ જાણીને રીશે બળે, અખા જ્ઞાનીની વિષયી જીવથી પ્રીતજ કરે, તવદર્શી ઉપર અભાવજ ધરે; ખાનપાન વિષયાર્દિક ભાગ, તવર્ષાંતે સર્વે રાગ; અખા તે ગુરુના મતમાં ખરા,જીવ આવકાર દઈ બેસારે પરા, ૬૪૦ ગુરુ થઈ ખેઠ સેના સાધ, સ્વામિપણાની વળગી વ્યાધ; તે પીડાથી દૂખિયા થયે, રાગ કરાર અનુભવથી ગયા; વાયક જાળમાં ચવી મરે, અખા જ્ઞાનીનું કહ્યું કેમ કરે. ૬૪૧ જ્ઞાનીને તેા સર્વે ફોક, બ્રહ્માદિલગિ કથ્થાં લેાક; અભાવ; નિંદા કરે. ૬૩૮ ત્રણ કાંડ કાળની માંડણી, તત્વવેત્તાએ એવી ગણી; તેની વાત ન જાણે ગૂઢ, અખા ગુરુ થઈ બેઠો મૂઢ ૬૪૨ સ્વામી થઈ તે ખેઠો આપ, અંતે મનને વળગ્યું પાપ; શિષ્ય રાખ્યાના શિરપર બાર, ઉપર ત્યાગ ને અતર પ્યાર; મહેશ્વર ના; આશા રજુને આંધ્યા પાશ, અખા શું જાણે જ્ઞાનીની આશ. ૧૪૩ જ્ઞાની ગુરુ ન થાએ કેને, બ્રહ્મા વિષ્ણુ અન્ય જીવતી તેને શી પડી, જે તેને ધેર નિત કાઢેહડી; સેજ સુભાવે વાતજ કરે, અખા ગુરુપણુ મનમાં નવ ધરે. ૬૪૪ ગુરુ થઈ મુરખ જગમાં કરે, બ્રહ્મવેત્તાની નિર્ધા કરે; ભૂત કાળમાં જે થઇ ગયા, તેની મનમાં ઇચ્છું ગયા; અખા વેલી કેમ ટાળે વ્યથા, ગેનિસ વાંચે મરદાંની કથા. ૬૪૫ જે પગલાં અગ્નિમાં જળ, તેને શણુ કાળ કેમ છે;