પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૦
અખો.

૩૦૦ ખા. પ્રવૃત્ત નિવૃત્તના સધળા વેશ, ભિક્ષુક થાકે થાજ નરેશ; રમત રમે છે માયા કાળ, મધ્ય અહંકાર વેહે છે. ગાળ; મહાનિધમાં રાજાની દૃઢ, અખા રમત પાસે નહી સ્પષ્ટ. ૬ર૪ કારણુદૃષ્ટિ હાયે જન, તે અનુભવનય અસન; દેખે કારણુ સરિખાં સૂર, જે વિષે છે ; વસ્તુ અખા ચક્ષુ આંજે ગુરુદેવ, તે કાઇ સમજે એના ભેવ. ૬૫ સમજ્યું તે અણુસમજુ થાય,અણુસમજી સરખું સમજાય; એની કૅથે દીયે નહિ સાખ્ય, અનુભવ જે ઉપને તે દાખ્ય; નિજ ઘરવરતી જે કા હશે, અખાતે એકમાં પાંચશે. ૬૨૬ ટુંકળ અગ. તિલક કરતાં ત્રેપન વહ્યાં, જપમાળા નાકાં ગયાં; તીરય કરિ કરિ થાકયા ચર્યું, તેાય ન પાંતા હરિને શણું; કથા સુણી સુણી ફૂટયા કાન, અખા તોય નાબુ બ્રહ્મજ્ઞાન. ૬૨૭ એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ; પાણીને દેખી કરે સ્નાન, તુળસી દેખી તેડે પાન; એતે! અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત. ૬૨૮ મુક્તિ અંધ પૂછે મતિમદ, શૈધી શ્વેતાં સ્વ ગાવિ; પ્રાણ પિંડમાં હું કે નહિર, જો જીવે અખા નૃત્ય કરી; અધ માક્ષ ન કરે ઉચ્ચાર, આકાશકુસુમના તાહે હાર. ૧૯ પિડ જોતાં કા મુકતા નથી, ત્રિવિધ તાપ ભોગવે ધથી; સકળ ઇદ્રિપે છૂટ રમે, રાગ દેશકાએ નવ દમે; સત્ય સંકલ્પ તે અમર કાય, સર્વપ જાણે મહિમાય; ત્યારે અખા મુમુક્ષુ મન, જાણે તે જાણીલે જન ૬૩૦ જે પરિ આવ્યા ભાતિક કાય, દેવ નર નાગ કહ્યો નવ જાય; કાળસત્તામાં તે ત્યાં ખરા, એ તે મન કાઢો કાંકરો; મન વચન કર્મ હરીમાં ઢળ, અમે સમયેા અશે સાળ. ૬૩૧ ગહન ગતિ છે કાળજતણી, જેણે જે જે વાતા ભણી; તે તેનાં પામ્યા પરમાણુ, પરદાની પેરે જાણું; માંઢામાં દુધૈર્ષે અગાધ્ય, અખા જીવને નાર્વે સાધ્ય. ૬૩૨ અનુભવિ આગળ વાદજ વદે, ઘેંટ આગળ જેમ પાળા ખદે; ઉંટતણાં આધાં મેલાંણુ, પાળાના તેા છ3 પ્રાણ; અખા અનુભવી ઇશ્વર રૂપ, સાગર આગળ શું દે ૧૫, ૬૩૩ આવિ નગરમાં લાગિ લાય, ખિતે શ્વે। ધખા થાય;