પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૯
મુક્તિ અંગ..

મુક્તિ અંગ તેવિણુ જાણા રાગ વિરાગ, અખા ઉછળી ભાંગવે પાગ, ૬૧૨ જેમ તેમ કરી સમજ મર્મ, હું તે શું ચૈતન કે ચર્મ; એજ સમજવુ પરથમ જને, પછે ઘેર રેહેજે કે જાજે વર્તે; એ સમજ્યા વિણ ગૃહસ્થ અતીત,વર વિવાહ વિષ્ણુગાવાં ગીત. ૬૧૩ સાજણમાં નથિ રાગ વિરાગ, જેમ વાયુ હીંડે વિના પરાગ, લેક થાક લગી પરવરે, સમજણુથી અર્થ સધળા સરે; અખા રામ નથિ ઘેર કે વને, જ્યાં જાશે ત્યાં પાતા કને. ૧૬૧૪ પાદ પાણી તેત્ર મુખ નાક, સકળ અગા સમજો તાક; એમાંનુ' એકે જો જાય, ધણી માટે જીવે ન રખાય; અખા ન દીસે તારા લાગ, પરસાથે શે। રાગ વિરાગ. ૬૧૫ વ્હેલ ધરાઇ બે જન, હુજ ધણી એમ માળે મત; સદા ખેડે સારડી, ખેડા કરે અવિનાશિ રથી; ફાળ અખા એમ જાણે સધળી મડ્ય, લેવુ મુકવુ' ટળે પાખંડ ૬૧૬ શૈકી નીપજ પિડતણી, ત્યારે ત્યાં માતા ધણી મન; સેન્ટે ઉપનું વધ્યું તન, ત્યારે કાંઈ ન ચાલ્યું વચ્ચે શિદ પાડે છે દાગ, અખા કશે। તુજ રાગ વિરાગ ૬૧૭ ઉપરછલા મારગ લે અખા, નહી કા સાથી કે નહી સખા; ધણી થયામાં સધળા ધંધ, જેમ રૂ૫ નહી દેખે અધ; ગગનગામિતે નહી અટકાવ, ભૂત્તિને મન બહુ ભાવ. ૬૧૮ ઉધ્યાને સપનાંતર ધÇાં, ઉત્તમ મધ્યમ વે? ભણ્યાં; જાગ્યા ધ્યાથી અળગુ' રદે, ત્યહાં અમે આપી દે; સમજ્યાને છે સરખુ' સદા, અણુસમજ્યા ભાગવે આપા. ૬૧ અખા જેહુ નર રહે અમન, તેવુ કરવું સર્વે જતન; જેમ છવા પંચામૃત ખાય, ખાતી કરતી નહી લેપાય; વધુ ખાધે કર થાય ચીકણા, એવા ભેદ અલિંગીતગૃા. ૬૨૦ અખા અલિંગી વાત અગાધ, લિંગી નરને નહી તે સાધ્ય; સફળ લોક તે વૃક્ષન કહે, પશુ છે ન કહે જે ખીજે રહે; જોતાં સધળા લક્ષમાં ક્રૂર, લક્ષ ઉપાંત ને લક્ષ અંધેર. ૬૨ સામે કા દુઃખ દાતા નથી, જેમ તાળી ન પડે એકથી; સ્વપ્ન દીસે ના અનંત, તેમજ મછતાં પ્રગટે અખા વસ્તુપણે જાગરો, જંત; તેને એ અનુભવ હશે. કર્ અછતે હૈષ તે અછતા રાગ, રાગ દ્વેષ માયાને ભાગ; જે તજશે તે ટ્રેષે કરી, જે ભજશે તે રાગ આદરી; સ્વસ્વરૂપ ત્યાં એહવે નથી, ગુરુલક્ષે અખા જે ધેરથી ૬૨૩