પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૮
અખો.

૧૯૮ ખા. ધન આયુ વિદ્યા બળ રૂપ, સ્વર ચાતુરી ન્યાય સિદ્ધ ભૂપ; જ્ઞાન ભક્તિ વિવેક વૈરાગ્ય, ચારે વ્રત તપ તીરથ ત્યાગ; અખા કહે સર્વે એ ભાલ, જોતાં આપે આપના મા. ૬૦૨ છવ જીવને ? અનુમાત, તાણું ધનુષ આવી રે કાન; જે જે દ્વારામાં છત્ર ભળે, તેજ રૂપી કલણમાં કળે; મૂળગુ અખા અદભઇ છે એજ, સમજે તે સમજી લે ચેન્ન. ૦૩ જેને નથી રૂપગુણુ નામ, જોતાં તેનાં સઘળાં કામ; પર્યું આપ વિચિત્રતા ભાત, વેદે કહીએ મુખની વાત; બહુ મુખતા મેટો મારાજ, તે અખે શું કહે તેના કાજ, ૬૦૪ પ્રણ પ્રકારે ધાલ્યા ઘાટ, એક બાઢેર દેખાડી વાટ; જે છે તે ત્યાં અસખ્યાત, શબ્દે કહિયે શબ્દની વાત; જે છે તેને અખા કેમ કહે, તેની વાત તે તેજજ લહે. ૬૦૫ હું તે ધું તારા આભાસ; આયા મધ્યે વષઁ હું; ગયો. ૬૦૬ કહે અખા મૂકી નિશ્વાસ, તારી વાત કરે છે તુ, બહુ તેજ મધ્યે હુ રહ્યા, ત્યારે રોષ આછાંચે અખા સઘળે આ વસ્તુવીદ, હાંસી કહેા કે તત્વના ખેધ. પોતાની ઠગ પેાતા સાથ્ય, ઈચ્છા અમલ ખાધી તે હાથ; તારૂ ધેત્રપણું તે હું', એમ અખા તૈયારી નૃત્ય, નટતણી લે આંગળી, તે ખેલ પોતે નટ કહૈ, સાળે તે ત્યાં તુના તુ. ૬૦૭ હાથાવાથ હુ હાલુ દીસે છે ત; જાણે પૂતળી; ઉડે વિચારે અમથુ રહે. ૬૦૮ મુક્તિ 'ગ, મુક્ત પામવા મુખ્ય વૈરાગ, જો બહુ પાસથે છુટે રાગ; ધ્યે ધ્યાતાથી આધા વટે, તે અનુભવતાં ચોક ચાવડે; ખીજી અખા રસાળી વાત, સર્વતીત નાહુ સાક્ષાત, ૬૦૯ જે કરે તે સર્વે રાગ, રાગ વિના નવ ઉપડે પાગ; મળે; ભાગ ૬૧૦ રાગ જે વારે પાછો વળે, ત્યારે નિજ આતમને દૃષ્ટ પદારથસુ વૈરાગ, ઉપજે રાગ; ખાંધે ક્લેશ ત્યાં અખા જડે તુજ જન જાણે છે જે વૈરાગ, તે ત્યાં સામે વૈરાગ હૅય ત્યાં હું ટૂંજ, તે ત્યાં સામે આાપાના થાયે ત્યાગ, ત્યારે જેહુ વડે તપ તીરથ કરે, વિષયભાગ કે સુખ આદરે; જેણે કરિ નિપજે બહુ કામ, તે શોધી કાઢવે આ ઠામ; અખા સાથે વૈરાગ. ૬૧૧