પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૭
અજ્ઞાન અંગ..

. અજ્ઞાન અંગ, થે જ્ઞાન પણ બાંધ્યા વાઘ, તેને મુક્ત ન પામે જાગ્ય; મુત્રે મુક્ત હશે તેમ હશે, જીવતે વાઘ જો પાંજરું વસે. ૧ છૂટા છે. પણ બધા હેઠ, જેમ શકાતે દોરા પેટ; ઉડે ખરા પણ નાવે જાય, પેટે બાંધ્યા દાર તણાય; અખા એમ નિવૃતિ વિના, જીવને તે ન લે એમના, ૫૯૨ અજ્ઞાનીથી !ની ભલો, જે મન વડે ચુકાવ્યા કળે; પણ વર્તેવા પ્રવૃત્તિમાં ધાંખ, જેમ પોપટની કાઢી પાંખ; કદાચ અખા તે ઉડી જાય, પાછે તેને પ્રવૃત્તિ સાય. પુરૂ અજ્ઞાન અંગ. ૨૮૭ અજ્ઞાતે જે પેહેરે વેષ, દ્રાર નીકળે દેખાદેખ; જેમ વાદ્ય ગધગને હળ્યા, વર્તી તેમાંહી રે ભળ્યા; તેને છે આમિષતે આહાર, પ્રસંગ મળે અખા પ્રતિકાર. ૧૯૪ પ્રવૃત્તિ નિવૃત્તિની અળગી વાત, વિચારવિના નવ આવે બ્રાત; જેમ કે ભાડે રથ એઢો જાય, ખળદ મરે રથ કટકા થાય; હે ચિંતા તેને પ્રતિકાર, અખા જેને સત્ય વિચાર. ૧૯૫ પ્રવૃત્તિ નિવૃત્તિને કેડો વરી, જેમ વેશ્યા રાખી ગૃહિણી કરી; પ્રસંગ મલે કી તે કરે, વિચાર વિના સા એમ આચરે; મન ઈંદ્રી ત્યાં ન કરે કહ્યુ, અખા એમ એક વાંકુ વધુ. પદ્ યથારથ વર્ષે તે જ્ઞાન, જેમ કાર્ક થયેા રાજાન; જેમ કરતા તેમ વળતુ કરે, નુડું છળ વિક્રમ આચરે; અખા કરી ન જાણ્યું રાજ, શું થયુ જો તે પામ્યા સાજ, પુષ્ક જો અખા ઓળખે આતમા, તે સર્વ વાતની ભાગે તમા; લાલચ લેાભ જાડી પ્રતિકાર, સૂર્યધામમાં તેડું અંધકાર; શીખી સાંભળી વાત કરે, પોતે અગ્નિ કેમ ટાઢે મરે. પટ જ્ઞાનતા છે સત્ય ઉદ્દેશ, ત્યાં જૂ ન રહે લેશ; સાચી કથણી થતા જાય, ઊદરઅર્થે કરે અન્યાય; કહે અખા એનુ શુ ભર્યું, ગુંજાતાપ વાનરતાપણુ, પુષ્ટ જ્યારે જ્ઞાનને ઉગ્યેા રવી, રાવ્ય ગઇ રહ્ય પ્રગટી નવી; કૃત્ય જારી ધારાતાં, મેહર્નિશામાં કરતા ધણા; અખા ય દરિદ્રની વાત, અમૃતભાગ કે લાંધણુ સાત. ૬૦૦ આતમાનું તે કરે અકાજ, સંસારની તે રાખે લાજ; દેહરુખને આતમંસુખ કહે, જેમાંનુ કાંઈએ નવ રહે; જીવને મૃત્યુ છે જેવડે, એક સત્ય વાગ્યે તે શુ તૂટી પડે. ૬૦૧