પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૬
અખો.

૨૦૧ અખા. પિડ શેાધે પ્રાણેશ્વર જડે, ખીજું તેને રૂપક ચડે; પ્રત્યક્ષ સિદ્ધ સેવક બહુ સ્વાદ, પરાક્ષ ઉમેદ કરે છળહુ વાદ; ગળી ચાપડી સગળી વાત, લુખે રામ અખા સાક્ષાત. ૫૮૦ રામ નાહે પ્રત્યક્ષ પરાક્ષ, સ્વયં રેહેશે આપે।પુ શાષ; ત્રિગુણુ વાડે આંખ્ય બહુ ભરી, ચાંદ લોક રહ્યા આવરી; આતમ અખા સદાદિત સદા, જીવને ત્રિગુણુની લાગી દધા. ૧૮૧ સુઝ પડે તે સમજે સાર, અન્ય કલ્પે ઉપલા વેહેવાર; વાદળ ખાખુ શાષે નીર, કાદવમાંથી પીચે હીર; એમ પ્રપંચ પરમેશ્વર લહે, અખે દેખી ચાખી કહે. ૧૮૨ સ્વામી અખાતે સઘળે મળે,લાક ચદે તેમાં આળે; બ્રહ્મા આયુષ પંથમાં જાય, મરૂપ પુરૂન ભપાય; એવું અદખદ એળે જવુ', તે માયલુ સર્વ ધાર્ટ ધર્યું, ૫૮૩ અખા અદ્ભુત મોટી વાત, પ્રાકૃત જીવ કહે ભવ્ય જીવ કહે એ ભલુ, સિતું બાળ રમે કેશરીકેરી મેટી ફાળ, પ્રાકૃત છઠ્ઠા ખિયે શિયાળ. ૧૮૪ પ્રાય પરમેશ્વર છે મનાતીત, પાણીથી અળગેરૂ' શીત; શીત ચાગે જેમ નીર જય, તે ઉપર સા હીંડી નય; ઉત્પાત; એકલુ'; વસ્તુ વડે એમ જાણો મન, એમ અખા સમઅે રિજન. ૫૫ જળ જામે તે જળ વિધરે, તે બાધી અવની પરવરે; હીમ ન દીસે તેમાં રચ, તેમ એ ના મનતા સચ; ત્યાંઢાં હીમ તેમ હાં રામ, અખા મન સત્તાના કામ, ૧૮૬ અખા લાધવ સમઝામાંય, જે અતયાની થાએ સાય; સામે હાય ! સાહે હાથ, પેાતે પેાતાના લેખે નાથ; છે હુમાયુપખાની પડે, કાય હેતુ વાદ કરશા મા હટે. ૫૮૭ અગ્નિ કાષ્ટ મેલીને પાંખ, ઉપર ઉડી નાખે નસક; નિજ ઈચ્છાયે આજે કાય, સ્વાંતબુદ કરિ પરગઢ થાય; એમ અખા હોય બ્રહ્મવિચાર, ઉત લય જ્યાં હુંતું સાર. ૧૯૮ અષે વિચાર્યું મનને સાય, જે કાંઇ ન દીસે તારે હાથ; તા ક્રાંશી શિદ રાખે મામ, કશુ ન નિપજે તે શું કામ; શરીર તારૂ તારે વશ નહિ, તે બ્હાર ખળ દેખાડે કહીં, ૫૮૯ ઈદ્રિ વસે વણુસે ફાય, ગમે નહી વાળ ધોળા થાય; સ્વર્ગ સુધી તે ઘાલે હામ, પેતાનુ નિરખાયે ચામ; ફાટ ગાડાં લુટી પડે, અખા નકાએ પારે પડે. પ અખા ઇચ્છે જો આતમભાગ,નિવૃત્તિ વિના તે ન મળે જોગ;