પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૫
વેદ અંગ..

વેદ મંગ. ૨૫ ખાખાં કર નાંખે તત્કાળ, અખા એહવે કરડા કાળ. ૫૬૮ ધાડાપુર આવે જેમ નદી, પળમાં તેને થાયે વા, સપત દીસે વધી; એમ સસાર આવે ને જાય, અખા તેહને ક્યાં પતિ ભય પ સહિત દેશ વૈકુ ગયા રામ, કુળ લઈ કૃષ્ણ પા’તા નિજ ધામ; પ્રાકૃત જીવતણી શી વાત, માટે ઠામે ઘાણ્યેા ધાટ; થયા પદારથ ટાળે કાળ, વગ અખા વર્ગુણુની ચાલ. ૧૭- પુન્ય પાપ લખિયાં ઋષિને, જેણે જેવુ' માન્યુ મને; બ્રાહ્મણુ કહે સત્ય કરવા યજ્ઞ, પશુવધુ કીધે હાય પુન્ય; જૈન કહું એ હિંસા પાપ, અખા ધર્મ પણ જુજવા થાપ. પછ૧ લખ્યા પ્રમાણે સાકા વદે, ધર્મ રાખવા સૌને હૃદે; ખેલ્યુ’ ન મળે કેનું એક, આપ આપી રાખે જાગડ રાખી સાવચરે, ટૅક; ભરે. પર્ ક્ષણમાં જેવા છાસતશેા આશ; ભૂખે; અખા સાકા વક્રતા દેવ ઊત્તમ લખે, સોંડાં ધ માંસને તેને માટે ન ગો પાપ, બળી આપિને સા કહે બાપ; અખા ગહન એ ચાલ્યુ' જાય, રામ જાણે નિસ્તારા થાય. પૃ૩ અહુ સામ” હાય છે જ્યાં, બુધનુ બળ નહિ ચાલે ત્યાંતાં; દેવી દેવ રાક્ષસ સિદ્વિવત, તેનાં ચરિત્ર ન સમજે જત; તેને શિર ન ગણાએ પાપ, અખા બુધ્ય લગણુ આલાપ, ૫૭૪ બુદ્ધિ પ્રમાણે લાખ લખિ ગયા, બુદ્ધિ પ્રમાણે વાંચે રહ્યા; બુદ્ધિ પ્રમાણે સાસાંભળે, મુખ્યાતીતથી સા ચળવળે; તેને અખા સમજે જે કાય, પરાતીતથી પાષણુ હાય, ૧૭૫ જેમ અરૂપ અગ્નિ રહેચમક વિષે,પ્રગટ થયા પછિ સહુ લખે; રૂપ ધરી બહુ પ્રાક્રમ કરે, બુઘ્ન વિલાસ સાકા આદરે; પણ પ્રગટચાને કાળની દયા, અરૂપ અખા સદેદિંત સદા. ૫૬ અરૂપી અગેચરથી ખળ કરૈ, કુમ વિષે જેમ નિર વરે; થડ મૂળને શાખા પત્ર ફુલ, રગેરગે નીર ચડશુ અમૂલ; માણિ સદા અખા અવિનાશ, પણુ થઈ આાવુ તે થાએ નાશ. ૧૭૭ ફળ જોવાં હીંડે નીરને, પશુ કેમ દેખે અંતરથિ હીરતે; કૂળ સ્થાનક દેહાદિક રૂપ, અને જળસ્થાની તે વસ્તુ અરૂપ; અખા જોતાં તે સર્વે રાન, પણ ઉપનું તે ટળે રૂપ નામ. ૫૭૮ અખા એમજ ધરજો ધ્યાન, આણિયે જડશે સ્વસ્થાન; ીજી' તે મનનીચના,અતર્જાય ન ટળેશચના; પરાપાર પ્રાણેશ્વર નાથ, નહિં સમજે તે ધસો હાથ. ૨૮