પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૪
અખો.

ખ. સુખિયા પલમાં દુખિયા થાય, ધનતન લા પીટી જાય; રક હાય તે થાએ રાય, અખા એન્ડ્રુ માયાના મર્કટ સહુ લોક, પલકે સુખ મૈં માયામડુિમાય. ૫૫૭ શેક; પિને જેમ સગા અખા તે કાળ. પુપટ પલકે નર્ટ, ભીખ મગાવે રહ્યા ચાવટ, સર્વે ઉદાસ્ય, કથ રડી પૂઢ પલક રિધ સિધ આવે ધણી, જીવ જાણે હું સાને ધણી; જેમ વધેડે મળિ બહુ વના, પલક રહી ને થાશે ના; અખા માયા કરે કુત, ખાતાં ખાંડ ને ચાવતાં ત. ૫૫ બાળકપે’ ધરડા તે શૂન્ય, સત્ય માન્યું શમણાનું ધન; બાળક રમતને માને ફેક, ધરા સત્ય માને હખેં શાક પશુ મુવા કે ભુત ન થાય, માણસ અખા અવગત કેવાય. ૫૬- પંચ ઇંદ્રિયનુ' અતિશય જ્ઞાન, એ માણસને આપ્યુ' માન; સામુ’ તેને ચડ્યા અકાર, કા સૂયાન રાખે ભાર; અવળી સુજ્ય અખા જીવની, અંતર માયા અતિ પ્રિય બની, ૫૬૧ કાંઇ ન દીસે જીવને હાથ, થસે તે સાને નાથ; ધન તન દેલત ઉડી જાય, રહ્યા ૨વે પણ કાંઈ ન થાય; ભરડે મૂછ પશુ માંહે લીબ, અખા એનું લક્ષણું જીવ, પર નાટક ચાલે માયાત, સફળ જીવ સણુગારી ધણું'; કાળ ફેરવે ચાદ ચેવટે, એકને આપે એકનું ઝટે; અખા વગેવે માયા કાળ, જાણુ પડિંત શ્રીમત ભૂપાળ. ૫૬૩ આળક જેમ રમાડે જાન, દૂરથકી દેખાડે ધાન; પુછ હલાવે થાટે લાળ, ઉંચુ કરી ભાવે ફાળ; લલચાવ્યે દેશાંતર જાય, અખા એમ મારે મય ૫૬૪ આશા જનને બહુ પરભવે, દેવ આગળ જઇ દુઃખ દાખવે; દશે આંગળાં મુખમાં ધરે, દીન વચન મૈત્ર નીર ભરે; ત્યાંથી ટાંક ન પામે ધૂળ, અખા લાલચે ન મળે કહે અમને કાણુ શકે છેતરી, એવું બાંધે ભરદ આદરી; ક્ષણે ક્ષણે લુટાતા જાય, ધન તન સજ્જન સૈાને ખાય; છાના નહી પ્રગટે ઢંગે કાળ, પઢેિત જાણુ શ્રીમ'ત ભૃપાળ. ૫૬૬ ઢિ લે રાજાનાં રાજ, તપસીનાં તપ કરે કાજ; શ્રીમતકેરા ધનતે હરે, પંડિતની વિદ્યા બક્ષ કરે; યુવતીનાં ચૈાવન હરે કાળ, કાગળમાંથી જાય કપૂર, મૂળ, પપ તેાય અખા નવ જાગે માળ, ૫૬૭ સાખે સાતે એનુ નૂર; સાને પીલે એકજ ધાણુ; ગયેંગાંઠથી માડુ અજાણુ,