પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૩
વેદ અંગ..

વેદ અગ. ભક્તિ દેખાડી એટલા માટે, કનૈ ગહનમાં પાડી વાથ; જાણ્યુ. સુધે મારગ જો, સર્વાવાસ હરીને જાણશે; અખા અવતરી ધ્યેયને બકે, પાતાવી છુટી કેમ શકે. ૫૪૬ સર્વાવાસ જાણ્યાવિણ રામ, અખા થયું થિ નુ કામ; ખીજી બક્તિ તે માહના ઘાટ, રાજમાર્ગમાં પડે છે વાટ; પુષ્પિત વાણી તે મેવાસ, સુખ સરખુ પશુ મહા આયાસ, ૧૪૭ એક વસ્તુ વિચાર વિચાર્યેા મને, પદ્મશ્ન જાણે જી; આપ આવે ૐ ચાદે લેાક, પંચભૂતકે સા થાક; લેાક લેાક પ્રત્યે લોકપાળ, ઍવુ‘ ઘર છે અખા વિશાળ, ૫૪૮ વૈકુઠાર્દિ ચા માળ, નીચા જોતાં આદિ પાતાળ; તેમાં બળિયા બળિયા બહુ, એક અધિપતિ ને પ્રજા સહુ; ખા જોતાં એક માંડણી, મહાકારણ તે અળગો ધણી. ૫૪૯ તેમાં નિધ સઘળે પોષાય, અવિરલ પરવાહ ચાલ્યેા જા"; વિષ્ણુ બ્રહ્મા શિવ ને શેષનાગ, ઐય ઓછા અદા ભાગ; ત્રિગુણાતીતવર્ડ એ સહુ, અખા સમજે તે લાક ચાદ ત્રણ ગુણના કયા, સારૂં બહુ. ૫૫૦ અષ્ટાદશ વર્ષે આવા; એણે લેખે બહુ બ્રહ્માંડ, બ્રહ્માંડ બ્રહ્માંડું બહુવિધિમાંડચ; વૈાકિક લેખું એ ત્યાં કહ્યું, અખા અલૈકિક મળતું રહ્યું. ૫૫૧ જેમ ચિતારા ચિત્રશાળા કરે, અનત ભાત્યનાં રૂપ ચિતરે; અનંત અવયવ ભાવ ભેદ નામ, જોતાં ચિતારાનાં કામ; દીઠી સુણી વાત બહુ લખે, અખા ન નિપજે જોયા પખે. ૫૫૨ એ ચિતારાની પેરે નથી, જે સર્વ કાઢ્યું. આપામાંઇથી; રૂપે રૂપે સચાર્યુ આપ, તેણે ચાદે વ્યાપ્યા વ્યાપ; કુળને ભરાવી ચૈતનવિષે, માટે તે નાટક છે આપે આપનિ નીપજ ઘણી; અખે. ૫૫૩ અદ્ભૂત કળા ચિતારાતણી, ખીએ ખભુ ભરાતુ જાય, ચાદ લેાકની નીપજ થાય; થાય ભાત પણ સામરથ પાત, એમ અખા જો એતપ્રેત, ૫૫૪ અરૂપી તે રૂપે બહુ થયેા, સ્વસ્વરૂપે જેમ હતા તેમ રહ્યા; જેમ અગ્નિથી દીપક થાય, પઠે દીવા ચાલ્યા જાય; તેમ અખૈ, હાસ્ય વૃધ્ય નહી ચૈતન વિષે. ૫૫૫ કહેતા કે છે વે; હુતાશન તેમ નાટકના એમ નીપજે ભેદ, હુ નથિ જેને સ્વસ્વરૂપ પામ્યાના અર્થ, માયા મેહુ કરવા હોય વ્યય પ્રગટ પ્રમાણુ કહે છે અખ, જાણો તે એપેરે લખે. ૫૫૬ સુખિયા દુઃખયા દીસે બહૂ, પશુ માયાના કીધા છે સહુક ૧૯૩