પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૨
અખો.

૨૯૨ ખા. નગદ માલ ઉધારે પડથા, એમ અખા જીવ તે રડવાયે!, ૧૭૪ યાં અખા કાઈ શુ કરે, જો ભાયા ડિ પરપચ ધરે; જેમ અશ્વ અશ્વનીને બાગવે, તેત્રે પટ આંધ્યા જોગવે; પઢ છેડી દેખાડે તૂરિ, અખા એહવી નિપજ ખરી, ૫૫ એણી પેરે એ ત્યાં થાય, જે વડે પરવાહ ચાલ્યેા જાય; તેના કાય ન જાણે મર્મ, દેખે જીવને જીવનાં કર્મે; અદૃષ્ટ પદાર્થ થાય દેમાન, અખા સમજતે સમજે સાન. ૧૬ અમૂર્તિ મૂર્તિ આ સહુ, નામજ બહુ; કરતા કર્મ સર્વે કરે, અતિર્થયની વચન ઉચ્ચરે; અનામીનાં અખા એમ ખસ તે માન, બીજી વાત ન ધાલિશ કાન, ૫૩૭ પરબ્રહ્મ જોવાને મન, બહુ ભાંતના કરે તન, પૂતળિને કેમ તુવે ચક્ષ, દેખણુદ્દાર પૂતળેિ છે મુખ્ય; દરેંણુ માંડી જેવા જાય, તેઃ અખા નિજ છાયા પ્રાય. ૫૩૮ રૂપાર રામ જોવા કાજ, શરીર કૃત કરતા બહુ બાહ્ય; ધ્યે ધ્યાતા થઈ આવે સેજ, ચૈતનમાં ગુણ છે; ઐતે જીવ બ્રહ્મને બાથે સાય, એ અખા હાયજ નહિ પ્રાય. પ૩૯ વિચાર અણુલિંગી કેમ ઉપજે, જેમ કાય નરને ઘેલા ભરે; શિથિલ થઇ જાએ તેની નૃત્ય, તેમ કેવળપણું પામે તર્ક; ભાવના ફેર પડે છે. મન, અખા નહી કા સાક્ષી અન્ય. ૫૪૦ પ્રાયે સર્વ ચૈતન્યના ઠાઠ, સત્ મિથ્યા રૂપ આર્ટ કાર્ડ; બહુ તે એકજ તત; શેષનાગ વૈકુઠ પર્યંત, ગિણુ દૈવ નર નાગરૂપ સિંધમાં ફેર, સમજે અખા ટળે અધેર. ૫૪૧ સર્વ એક કારજનાં રૂપ, કારણ સમજવુ તેજ અનુપ કારજ કીટ પતંગ બ્રહ્માય, કારણવ સ ચાલ્યું જાય; જે ઘટ અખા કારણે ઉલ્લુસે, તે તે સ્વયં થઈ વિલસે ૫૪૨ લાક ચાદ હીરાની ખાણુ, એપાણા થયા નિરવાણુ; વણુ એપાણે સાકાંકરા, ાત વિષે સર્વે આફરા; જે બટ હુવા પેાતપ્રકાશ, તે ડચ અવિદ્યા સાને વિષે, તેણે અખા ય સ્વામી દાસ, ૫૪૩ આપેપુ’ નવ એળખે; ભરમે દેહઅધ્યાસી થયે।, કર્મ કરી ચૈાદ લેાક વà; તેજ ભૂલ ટાળવા માટે, અખા ભક્ત બાલી છે ઘાટ. ૫૪૪ જાયું` જીવ નવધા આદરે, ભક્તિરસે કર્મરસ વિસરે; ઈશ્વર સાથે રતિ બંધાય, તેા કાંઇ સુરત ચેતનમય થાય; ત્યાં સગુણભક્તિ ગાયા સાકાર, અખા ભાણા માહબ્યાપાર, ૧૪૫