પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૧
વેદ અંગ..

વેદ મંગ. ભણિયા બહુ ભમતા ભવમાંય, ભાત ભાતવચ્ચે ન રેવાય; રઢયથી વાત કરે હરિતણી, અખા અક્ષર મતિ નહિ આપી. ૧૨૩ જે વિરલા રસિયા દ્વરિતા, કેસરિસિદ્ધ દીસે નહિ ઘણા; સુભટના સૈન્ય મધ્યે વિચાર, તેમ માળા મુદ્રા સાધાર; અનળપખી અતિ ઉચે ચડે, અખા ય દર્શન નવ કરે, પરંજ અખા અક્ષરપદ તુ ત્યાં રમે, જ્યાં ચવે નહિ ત્યાં વિરમે; નિત્ય નિવેદન હજ જાણ્ય, આત્મતત્વ સઘળે પરમાણ ત્યારે સર્વ પડે પાધરૂ, જ્યારે સુપગનું આત્રે સં. પ એળખ આપ હવડાં હર મળે, બાહ્યથા અંતર્ગત કળે; અન્વય વ્યતિરેકે હાર ભાળ, તુષને ત્યાગે રહે તે સૉ; અક્ષર આપ અવસ્થા કરે, અખા તુ મારે મધ્યે શરે, પ પેહેલી હરિશુ લાગી પ્રીત, તેણે ભાગી લાકેક રીત; એમ કહ્યું સગપણું નીકળ્યુ, તેણે ત્યાં કાંઈ કહેવુ બ્લ્યુ'; સ્વામી સેવક પ્રીતે તે ભાવ, સગપણ્ અખા સ્વત'તર સાત, પુર૭ માતા તન સઘળે રમાર, પિતાપુત્રના એક નિરધાર; પિતાપુત્રને શરિરજ નથી, ભાગે તે ભ્રમની મેાધી; પિતાપુત્ર અખા નિ:શ્રેય પ માત તનને ધ્યાતા ધ્યેય, કાંઈ ન જાણે જાણ્યા રામ, જાણપણે ભૂલે નિજ ધામ; જેમ જેમ આ જાણુને જાય, તેમતેમ હુના મળ બંધાય; ઘષેિ કથે જીવ બ્રહ્મજ્ઞાન, તેાય અખા નહી મૂકે માન. પ જાણ થાય બહુ વિદ્યાવડે, તેમ તેમ આવરણુ અાં ચડે; નિત્ય ધાતાં પટ રાતું થાય, પાણિનું પડ ચડતુ જાય; મૂળગુ` પટ જોતાં તે મેલ, અખા અજલિ ગીપણુ લેલ. ૧૩૦ નિજણની ભૂલ્યે કરિ જીત, ભૂલ ટળી તે। સદા એ શીવ; તે શિવ તે પેાતે છે સદા, વિધાના મળ નેહે કદા; અખા વસ્તુ તા સેજેસેજ, જીવ રહે તે પ્રાયે મળ રેહેજ. ૫૩૧ સમજ્યા નર શેા આંધે ઘાટ, પાપર ટળી ગયા છે નાટ; અકસ્માત ઉપને વિચાર, અસત્ય નિત્ય બાંધેા સ"સાર; ૨૦૧ અનત બ્રહ્માંડના દૃષ્ટા આપ,અખા કેરું શરીર આદેદ વ્યાપુ. ૧૩૨ અખા વિચારચા સરખી વાત, વિચાર્યા વિના થાય ઉત્પાત; વેદ ચાર બ્રહ્માના કહ્યા, સ્મૃતિ પુરાણુ ઋષી ઉચ્ચચ્યા; અન્ય પદારથ સર્વેકા, અચળ્યે ત્યાંહાં અભાગત રહ્યા. ૫૩૩ જે રહિયેા વ્યાપી વિસ્તરી, તેની ત્યાંહાં કથા નવ ફરી; ધર્મે કર્મે લાગ્યા બહુ લાક, સાદા ન થયે શંકારાક;