પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૩૧૨ સામળ ભટ સસારી વાત્તા રચનાર એક મહા કવિ. નઃમત્રીશી. ચાપાઈ, શ્રી શારદાને નમાવુ શીશ, આરાધું ઉમાપતિ શિક શ્રી ગણપતિના પૂળુ પાય, જેથી કામ સકલ સિદ્ધ થાય. શ્રી ગણપતિ ને શ્રી રણુડ, આરા એક્ કરોડ; બટુકનાથ મોટા મહારાજ, લક્ષવસા એ રાખે લાજ. નાધારાની વહારે ચઢે, સંકટ સમયે આવી ડે; બહુચર માતની કરુણા ધણી, કહુ કયા નંદખતરીશીતણી. કવિતા સદંતણા પરતાપ, ભૂલચૂક સહ્કર ભા બ્રાહ્મણુ ભાટ ચારણુ સહુ વરણુ,વ'દુ શ્રી હરિકેરા ચરણુ, પઢબ ધ ચાતુરી લિલાવિલાસ, કહે કરોડી સામળદાસ; દાહરા. પશ્ચિમ દિશાએ તનગર, નદસેન રાજાન; રાજ્યકાજ અધિકાર છે, વલેાચન પરધાન, તે રાજા ઘણા દેશળગુણી, ભાજસમે દાતાર; ક્રાફસભાને રૂપ છે, કામતા અવતાર. સકલ રામ જાણે જુક્તિમું,ચતુરશિશમણું ાય; ઈંસાનગર નાટક વિષે, નહિ સમોવડ મહાભક્ત ભગવાનમા, કામ સમાને રૂપ; અવિધા એકે નહીં, શિક્ષવ'ત સંત ભડ ભૂપ. મદ પ્રમાણે મલપતા, છે ઇશ્વર સમ તેજ; પરા પાળે પ્રીતા, સહુથી રાખે ધ્રુજ દાન ક્રાય, કરે ઘણું, લાયક સકલ શુભ ધામ; ધીર વીર કવિ ચાતુરી, કરે પરમારથ કામ ૧ ર 3 મ સ 1.