પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૩
નંદબત્રીશી.

નદબત્રીશી. ઓ સેવે ભલી ભાતશુ, ચતુર શિરોમણિ હાય; સહુનાયક નાટક વિષે, નહીં સમાવડ કાય. પ્રતાપવત પ્રધાન છે, રાજ્યતા સાભાર; અષ્ટાદા સહુ વહ્યું જે, દક્ષ અને #તાર. નગર અતિ રળિયામણુ, ઈંદ્રપુરી નિવાણુ; રાજ પંડિત પ્રધાન સા,નીતિ સફળના જાણુ. ઘેર ઘેર મોડપ દ્રાક્ષના, વારૂ એલચી વગે; પાન ફાફળ લીલા ધણી, કદલી આમ્રનાં વન કમળ ખીલ્યાં સરેવર વિષે, એલે ચાતક માર; વેલ ફૂલી વાડિયા ભલી, શુક મેના ચાર. ઘેર ઘેર દામાંગડગડે, વ ઋષિકા હોય; વર્ષોવ કરીએ કેટલાં, સાચું કહુ… હુસેય. રામરાજ સરીખડુ, કાઇને ન ગાંજે કાય; રાજા અને રકજન, ધર્મ રાજે સહાય. ભાર અઢાર કુળે સદા, સુખ પામે સહુ લેક; જ્યાધિ રોગ વ્યાપે નહીં, નહિં સંકટ નહિ શક ચાપાઈ ૩૧૩ કર tr ૧૫ 6 ne

એક સમે પેાતે રાજન, મહિપતિયે વિચાયુ' તેહ સમે ગઈ છે મધરાત, રાય વિચારે હ્રદી બુધા નગરની ચર્ચા જો, મારા મનને સદેહ ખેાÑ; અનેક વાત તે કેમ ખેલાય, ન્યાય અન્યાય કેવે તાળાય. સુણી વાત ખધી બહુમુખી, જોઉ' પ્રજા સુખી કે દુ:ખી; ચર્ચા જોવા થયે અસવાર, અંગે ધગ્યાં સાળ હથીઆર. વારૂ ઘર મડપ જોઈ વળ્યે, આપ એકલા પથૈ પળ્યા; જોયુ ચાટુ' ચાવડને ચેક, જોયાં મ્હાલ મેડિને ગાખ, ૨૨ ગલી કુંચી શેરી તે પાળ, જોઇ દુકાન દોશીની આળ; જોમાં વેપારીકેરાં હાટક જોઈ દશ દિશાની વાટ. ૩૩ જોયુ’ નગર પછિ આવ્યે બહાર,દીઠું સરવર ભરીયુ વાર; તે વેળા એક ધાબી વે, તે તે રાજા અચરજ સૂવે. .૨૪ કરે વિચાર નગરના ધણી, આ વેળા કાણુ ધોવાતણી; ભૂત પ્રેત કે જંતર હશે, મેલાવતામાં નાશી જશે. ૨૫ છાનામાના પાસે ગયેા, એટલે ધાખી લેતે સગાથે માલ્યા બેહુ જા,ભષપામ્યા તે મનમાં ઘણા.

મન; સાથ 12 ગ્