પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૫
નંદબત્રીશી.

નખત્રીશ. ચોપાઈ ૉડલા. માઝમરાત; અરસ પરસ એખિયા એય, ભાગ્યેા મનતા સદેહ, હરખ ખેઉના મનમાં થા, રાજા પરિયટ પાસે ગયા. આ વેળા તે શું છે કાજ, એકલા કેમ આવ્યા મહારાજ; નહિ સાથે હસ્તી ઘેાડલા, નહિ સાથે પાવક રૂપ અપમ કેમળ જાત, કાળી અંધારી સુણ રે પરિયટ રાજા કહે, કહું સદેહ તે મનમાં લહે, નગરચર્ચા જોવા આવિયે, માટે સાથે નથિ ! લાવિયા; સદેહ એક ઉપન્મે છે મુને, તે માટે પૂછું છું તુને. ૪૦ મધ્ય નિશાએ કેમ આવિયા, શા કાજે કાનાં લાવિયા; મધરાતે તુ એઠો વે, ખીક કેાની મનમાં નવ વે. ૪૧ સાચી વાત કહેને આજ, લેશ માત્ર નવ રાખિસ લાજ; પરિયટ કહે સાંભળીએ રાય, એ સમલૈક્તે સમસ્યાય. કહ્યું` સમસ્યા તે મનમાં ધરે, સુણી વાત તે પાછા પુરી; થૈ.--સમસ્યા. લિયે લંક લપટેણુ, રેડ નિહ રામજ રાવણુ; હરણ સીતને નામ, કામ નહિં પતિત રાવણુ; હણ્યા કારવ જેવીર, વીર મન જોતું વિચાર; કામનીને મન નેહ, ન લે તેણુ નારી; એક દંતધાવનની એ કરી, તેના નામે નામ છે, નવસે નવાણું પુણ્યાં હરી, તેહ સમારણું કામ છે. ચાપાઈ નવસે નવાણું પુરી સુધ લીધી,તેવું કહી સમસ્યા પુરી કીધી; નદ્રરાય- દિવસે સમારે નહિ શામાટ, અરધી રાતે કેમ આવ્યે ઘાટ, એ અચરત તા મુજને ઘણુ, સાચુ’ વચન સુણુવા તુજતણું; શ્રેણી પર એલ્યે રાજન, ત્યારે પરિયટેકવચન, પા-સમસ્યા. ા લેાચન ખટ ચર, વરણુ તે શ્યામ સરીખે; ધેર નાદ મુખ પીત, સ્વાદિયા તે પુરરસિ; પીએ પ્રેમ નિશિ, શીશ મેટે સહુ અંગે; સિક મધુર કરિ ગાન, સુઘડ છેલ નર સ્વાદિયે, ૫૬ તેથી આબ્યા છું આ સમે, ૩૧૫ 319 Be ૩૯ જર ૪૩ ૪૫ રહે સુગંધી સંગે; પ્રેમલ છે અતિ ઘણું; મુજને ભય છે તે તણુ, ૪૬