પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૦
સામળ ભટ.

સામળ ભટ ચાપાક, એમ લખી બાહેર આવિયે, ખાર તેમાં અધિક લાવિદ્ય; વળી રાયે લખ્યા એક મરમ, રાખવા શામાકેરી શરમ. ૪૨ ૩૪૦ દાહા. રાય—નીચ દૃષ્ટિ તે નવ કરે, જે માટા કહેવાય; શત લાંધણ જો સિદ્ધ કરે, તેએ તૃણુ નવ ખાય. રત્નજડિત હોય મેાજડી, શીશ ન બાંધે નેટ; કનક છરી હાથે ધરી, કાય ન મારે પેટ, ચોપાઇ, પ્રધાનહેતે શુ' વિખ પીજીએ, સી અમૃતને ખાય; પેટ પાળા ન મારિયે, વેળા તેવી રક્ષાય. ૪૦ વળી પ્રધાને તે વાંચિયું, અદકું વેર દિલમાં સાંચિયું; ક્રી લખ્યુ દિલ આણી દુઃખ, જો મુજને ઉપજાવે સુખ. ૪૦૬ દાહરા. તે વાંચી રાજા લખે, છેલ્લા અક્ષર આંક; રાય-ચતુર ચિત્ત મૂર્ખ તે ક્ષમા કરે, પરને હોય જે વાંક. માને નહીં, માને ચતુરસુલ્તણું; સત્ય ગયું સરવે ગયુ, ખેલે વેદ પુરાણુ સત્ય અધારે મેદની, સથે દિવાકર સર; તે સસ જેણે મૂકિયુ, તેને હત્યા પૂર. રાખી પ્રીત પટાંતરે, તે વારૂ વેવાર; તે પડદે જે ભાગિયે, તે રહે કૅમજ કાર તેહ વછરે વાંચિયુ, લખિયે! છેલે ભેદ; પ્રધાન-અજા આપડી શું કરે, સિહંશુ રાખી ખેદ. પુત્ર મિત્ર વહાલા નહીં, નહીં સ્વારથ કે દ્યમ; પતિ પ્રિય વહાલા નહીં, જ્યારે પ્રગઢયા કામ. સત્યશીલ ડહાપણુ ગયું, જાયે નિર્મૂળ નામ; સત્ય પાણી વેહેતુ રહ્યું, જ્યારે પ્રગટયે ડ્રામ. નાતજાતના ભય નહીં, ગાત્ર નહીં ગુગ્રામ; રાજા પ્રજાને ભય નહીં, જ્યારે પ્રગઢયે કામ. જુએ ન ભરફ નમેરી એ,જુએ ન શિવ કે શ્યામ; આત્માનામા નવ જુએ, જ્યારે પ્રગઢયા કામ. ૪૫ ૪૦૭ ૪૮ You ૪૧૦ ૪૧૧ ફર ૧૫ vik