પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫૯
પંચદંડ.

પંચદંડ. ૬૫ કાક ક્રાનિયે કીધે કાપ, મારગ વાટ થઈ છે àાપ; રૂંધી વાટ જાવાની માપ, રાજા આવ્યા આપોઆપ. ૬૪ ન ખાદી ખેાદાય ન પાડી પડે,અધિપતને મન અચરજ હે; અનેક પેરે કીધા બહુ ભેદ, તેાયે પાર ન પામ્યા ખૈદ. અડાડયા હાથી તે સાથ, એલદાર વળગાડયા હાથ; ઢાંકે ટાંકી નવ ટકાય, ખુણા એક । નવ થાય. આવી દમની દંડ લઇ હાથ, ખેલી રાય વિક્રમની સાથ; બળતણું નહીં રાજા કામ, અભેદ ભીત છે એનું નામ. પંચડ ધરાવે જેહ, પાછી ભીત કરે જન તેહુ; દાહરા. સુતણેા એક ગાંઠિયા, થિ ખાધે કા માય; નથી મૂછ મુખ કાંતણે, જે ભીત પાછી હઠાય. વચન સાંભળ્યુ‘ તેતણુ', મનમાં થયા ઉચાટ; પાછો ફરિયા રાય, જી લીધી વાટ, ઘેર આવ્યા મહા દુઃખમાં, નવ કીધું ભેજન; પ્રાતઃકાળ સભા કરી, મે ત્યાં રાજન. મામ વાતા કરે, ટાળે ટાળાં લેક; શત્રુને સુખ ઊપન્યુ, રાયજીને મન શાક. રાયે તેડુ' મેાકલ્યુ, માનથી ક્રમની ઘેર; મેહુણુ’ દીધું પંચદંડનું, પ્રીતે કહા તે પેર. પંચદંડ એ નામ શું, તે છે કાને દાર; કેવું છે કારજ વડુ, હું જાઊં તેણે ઠાર. તે મુજશુ' લો તમેા, સાચી જે શુભ વાણુ; તેમાં ખેદ ધરૂ અમે, તે ઈશ્વરની આણુ. ચાપાઈ. ૩૫૦ દ્વા ટ ૭૦ 5 91 ૭૨ 93 ક્રમની ફૅહે સમનવા તમેા, હવડાં નવ કહિયે તે અમે; વગર સમજે કહું જો વાણુ, પૃથ્વીપત ખાશા કઇ પ્રાણુ. ૭૫ શૂન્યા અમારે ધેર અનૂપ, પ્રથમ તેને છતા ભૂપ; રમત સહુ કરી એકઠી, સેત્રજ ગર્ફેા સાગઠી. ૬ રમે તમાજે ઊપર હૉડ, મારી પુત્રીકેરી જોડ; એ સાના જશ કહાવા, પંચદડ જીતી લાવશે. GO નહિ છતા પુત્રીની પાસ, દડ છત્યાની મૂકો આશ;