પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫૮
સામળ ભટ.

૩૫૮ સામળ ચાઇ.

દેવમની ધાંચણુનું નામ, એ આ રહે તેણે ામ; મહિપત આવ્યે મહાલ્લા પાસ, તેણે ઘેર ખેલાવી દાસ. YL જાએ માળિએ વાળા છાર, કરા અજવાળુ ઘર ઘરખાર; કહું દાસી કાંઇ આણા લાજ, આવે છે મહિપત મહારાજ, હવડાં છાર તે કયમ વાળિયે, ઊડે રજ મેહાલે માળિયે; તે આપણે શિર દંડ થાય, ધરબાર ખેંચી લે રાય. ૫૦ વચન સાંભળ્યુ' દાસીતણુ, દમની મનમાં કાપી ધણું; છાર વાળ રે ભુંડી રડ, માટેા રાય શુ દેશે દંડ. ૫૧ તને મારે તેા દંડજ દેઉં, કહે તે! સરવસ ખેંચી લેઉં; કહે તે ઉરાડુ આકાશ, એટલુ જોર રાખું હું પાસ. પર તારી રાન્ન યમ કહું છું, મા' વચનયમ લેપે તુ; ન ઉતાવળી વાળજ છાર, રાજા જાય ને લાગે વાર. ૫૩ સુણી વાત વીમાસણુ પડી, તતક્ષણુ દાસી મેડે ચડી; ઉડાડી રજ દેહાદશ ઘણી, આવી અસ્વારી રાયજીતણી. ૫૪ ઉડતી દીઠી અદકી છેષ, રજે ભરાણી નૃપની દેવ; ઉડાડે રીસે બહુ છાર, છારે છવાઇ થયે અધકાર, ૫૫ કુટ ક્રૂઢ રે ઓ રડ ગુમાર, શુ’ ઉડાડે છે હવડાં છાર; અધિપતિ આવે ઊગ્યા ભાણુ, યમ રડા છાંટે અણુજાણુ. ૫૬ તે વારી કાની નવ રહી, જ્યમ વારે સમ બમણી વહી; ત્યાં છૂટયા દશ વીશક જોધ, અંત:કરણમાં આણી ક્રોધ, પૃષ્ઠ કાણે મુક્કો કાણે લાત, કાણે કુદાકેરી ધાત; છુટી હાથથી નાડી ત્યાં, આવી એડી દુમની જ્યાંડે. ૫૮ તમારે કહે હું તે ગઈ, અમુઈ મારથકી હું થઈ; મારી લઠ્ઠ તે ભાગ્યાં હાડ, તુજમાં બળ હોય તે દેખાડ. મુજને મારી મહામપy’, તેથી પાણી ગયું. તમતણું; કાપી દમની સુષુતાં વાત, લીધે દડ ધરમાંથી હાથ. આગળ જ્યાં હાથીનો હાર, શામા આવી તેણે ઠાર; કાપી વાત સુણીને કરણુ, ભારગ રેખા કીધી તરણુ. ઘેર પાતાને પાછી ફરી; અવારી થ'ભી ત્યાં રહી, પર રસ્તા વચ રેખા ત્રણ કરી, અકસ્માત ભીતા ત્રણ થઈ, પદ શા મારગ રૂથી વાઢે, જઈ ન શકે કા ભાગળ કાઢ; સૈન્ય સહુકા થંભી રહ્યું, જાણુ શય વિક્રમને થયું, ૬૩