પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫૭
પંચદંડ.

પંચદંડ. સામદ સાથે સંચા, તેથી શોભે દંડ; ચઢયા રાય દેઇ દુંદુભી, જેમ અષાડા મેહુ. જેમ ગાજે સિંહ વવિખે, જેમ પરાંડી પૂર; વિક્રમસગ સેના ચઢી, સામદ સધળા થર જેમ ચઢે લંકાપતિ, જેમ અવનવા ઈંદ્ર; જેવા ગાંડીવધર ચઢે, તારામાં જેમ ચંદ્ર. પુન્યતણો પરતાપ છે, ભલણુકેશ ભાણુ; એહ પ્રકારે નિસભ્યો, વિક્રમવીર સુજાણુ. આન્યા વાર્ડિઍ અતિ સુખે,દિવસ ચડો ધીચાર; નૃત્ય કરે છે. નાયકા, શાભા અપરમાર, રંગ છવ અદકો કરચા,સજ્જનને સનમાન; પુન્ય કચ્યાં બહુ પ્રીતશુ, દાનપાત્રને દાન. તે શાભા સુખ નિરખતાં, દાતા હરખે મન; કરપી ફળાઇ ખાઇ મરે, ને સૂમ છડે તન, દિવસ પાહેાર રહ્યા પાછલા, ફરી અસવારી પેર; કાન મેહ વરસાવતે, વા માંડયુ' ઘેર. જાણુ ઉજેણમધ્યે થયુ', આવે । રાય; શાભા જોવા કારણે, નરનારી સા ધાય ફામ અધવચ કાનાં રહ્યાં,અધવચ મેહેયાં અન; વેપાર મુકયા વેપારીએ, તરુણી મેહુલ્યા તન વણૂિક તેાળતા ત્યાંરહ્યા, કરયા લભતે ત્યાંજ; બ્રાહ્મણ ભણતા ઊઠિયા, નરપત જોવા કાજ, કાઇ મેહેલે કાઇ ભાળિએ,કાઇ ધાં કોઇ મ્હાર, અટારિયે નારી ચઢે, નાનાં મોટાં નરનાર. રાજનું મુખ નિરખવા, ઉલઢ અંગ અપાર; ઇશ્વરને વાહાલા ધણા, દાતાને ઝૂઝાર. એમ વિચારી સ’ચરે, નાહાના મેહેમ લા; મળિ અસખ્ય મેદનિ તહી,નહિં પગમેલણમાગ. કાન પડયુ’ સંભળાય નહિ, વાજે ઘેર નિશાન; એ રીતે આવ્યેા નગરમાં વિક્રમ વીર મુજાણુ. ગજ ઊપર વાહન કર્યું, છત્ર કરે છે. શીશ; સ્નેહ સાથે બહુ સચચ્યા, પાહાર પાછલે દીસ. પુર અધવચમાં આવિયુ, જ્યાં ધાંચણુનું બાર ત્યાં એક કાતક નીપન્યુ”, કહુ" સક્ષેષે સાર ૩૫૦ ૩૧ ૩ર ૩. ૩૪ ૩૧ ૩૬ ૩૭ .. ૩× ૪૧ ૪૨ ૪૩ ૪૪ ૪૫ સળ