પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫૬
સામળ ભટ.

344 સામળ ભટ ચાપાઇ. હંસા પુતળી ખેલી વાણુ, સાંભળ રાજા ચતુરાજા; ઉજેણીનુ કરતા રાજ, અસત્ય અન્યા તેને ત્યાજ. તેણે પ્રાક્રમ કીધુ… ધણુ, ચકવે રાજ તે વિક્રમત; ધર્મવત સહુ પુરના લેક, નહી" કાને વ્યધિ કે શાક સિદ્ધાસન સેનાતુ પત્ર, મસ્તક ધરે પચડનું છત્ર; ઉતપત તે સિંહાસનતણી, વિસ્તારી કહી રોભા ધણી. ૧૭ કહી વાત તેની વિસ્તરી, સુણુ મહારાજા ઢુતે કરી; નગર ઉણી અતિ અનૂપ; રાજ કરે વિક્રમ નર ભૂપ. અતિ પવિત્ર અષ્ટાદશ વર્ણ, કૃષ્ણકથા સુણે નિત્ય કહ્યું; વિપ્ર સા પ્રશ્નોતરી, વેદપાઠી ને અગનતરી. ક્ષત્રી રણવટ કૂદી પડે, ગાબ્રાહ્મણની વ્હારે ચડે; વૈશ્ય કરે વેપારી હાટ, ધર્મતણી ચલાવે વાટ. ૨. શીળવ્રત સહુ સેકજ અતિ, પતિવ્રતા ધર્મ પાળે સતી; એવા રાજા ચતુર સુજાણુ, કાઇ કેની નવ લેપે આણુ, દેહુરા. Re એક સમે રાજા થયા, દૈઇ દદામે ઠાર; ધમકારે પૃથ્વી ગડગડે, વારે વાજાં ધાર, આગળ હાર હસ્તીતણી, મદઝરતા માતગ; ધજા નેજા અતિ ક્રૂકતાં,સિંદુર ઓપિત અંગ, અ‘ખાડી અંકુશ ભલાં, ઐરાવત આકાર; બીજા ગજ તે અતિ ધણા,એવા સહઅજ બાર. હૅય અર્ી કચ્છી ભલા, ખુરાસાનિકાશ્મીર; કુંતલ કાળા કાબરા, રપૂર રણધીર. ઉજવળ અબલખ ભૂખરા, નીલા પીળા રંગ; જડિત પલાણુ હીરે જડયાં,અતિ અતળીખળ અંગ અનેક રથને પાલખી, અનમી અતિ અસવાર; ચઢયા વેડાંગ બહુ વાંકડા, ઝૂઝે મહા ઝુઝાર. કંઇ પાળા કઇ પાખરી, કઇ વાળ ચેહેચાઢ; કઇ નાટક ચેટક ભલાં, ભણુતા ભૂપતભાઢ, જશવંતાના જ ભણે, પિંગળ પાઠ પુરાણ; ગુણ ભેદ ગળુ બહુ ગણે, દે મનગમતાં દાને. વિક્રમ વાડી સા, ભવા કારણ આપ; શેષનાગ લાગ્યા સળંકવા, દુશ્મન લાગ્યા તાપ ૧૫ in ૧૮ ૨૩ ત ૨૪ ૩૫ ૩૧ ? ૨૮