પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પંચદંડ. 1000+ દાહરા. શ્રી સરસ્વતિને 'નમુ, પ્રીતે પૂ″′ પાય; કરુણાદરે જુઓ તમા, સફળ મને રથ થાય. આઘશક્તિ તુ ઇશ્વરી, આરાસુરપતિ જે; નવે ખફ વ્યાપી રહી, સ્થાવર જંગમ તેહ, જેને તુજ કિરપા હવી, હવુ તેને કલ્યાણુ; ન્યુનતા એકે નવ રહી, જોતાં એહ પ્રમાણુ. દશરથનંદન હું સ્તવું, નનિવારણુ નામ; મહારાજ રાજ રાજેશ્વર, રાછવલાયન રામ. બાજરાજ મન હરખયા, લાયક મુહૂરત લીધ; સિહાસન શુદ્ધ કરાવિયુ, શૈાભાવિધવિધ કીધ. પાંડિત પુરાણિક વેદિયા, મળિયા વિપ્ર સુજાણુ; કીધી શૈભા અવનવી, ઝળહળ ઝળયા ભાણુ, સિહાસનપર પગ ધરે, ભૂપતિ બાજરાજાય; ખેલી હંસા પૂતળી, હાંહાં ન ધરશે પાય. એ સિંહાસન પ્રંદ્રનું, અતુલ તેજ મહા મુલ્ય; એ ઊપર એસે તમા, થા વિક્રમ તુલ્ય. એ આસન છે દેવનું, ઈંદ્રાસનનું સાર; આભૂષણ એ સ્વર્ગતું, તેજતા ખાર. પાળક ગીબ્રાહ્મણતણા, પરાર સહાદર જૈs; એવા જે ઉત્પન્ન થશે, આસન બેસે તેવ. કહે ભાજ ઋણ પૂતળી, આસન એ અણુમુલ્ય; વિક્રમ હાથ કેમ આવિયુ, સ્વર્ગસ્ખ સમતુલ્ય. પંચદંડ અને જગ્યા, તેણે તે શું થાય; તે કયમ છતી લાવિયે, પેાતે વિક્રમરાય. શુ ડે ગામ કસુ, પ્રતાપ કશ્યાશી પેર; છત્યા ઈડ શો પ્રામ, હતા કાણુને તે સુવા Ý અમે, શું કરિયુ પરફાસ; ઘેર. તેવાં પ્રાક્રમ હું કરૂ, તે એસ એંડ્રામ ૩૫૫ º

3 ૪ પ ' 2 ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪