પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫૪
સામળ ભટ.

૩૫૪ સામળ ભટ પરવારીપર ન ધરા કામ, રાખે પ્રીત તે પરનારી તે વિશ્વની શૂળ, ડાહ્યા નર તે પરનારીપર ધ૨ે જે ને, રૂડયે રામ; રહેજો દૂર. ૬૧૭ તેના તે વાંકા નવ ગ્રે; કામનીને છતી જેણે, બ્રુગ બધા છો તેણે ૬૧૮ છેલા અક્ષર કહું છું સહી, પરનારી સગ કરવા નહીં. દાહરા. નદરાયતી કથા, કવિત ચાતુરી તાવતા સાંબળા, કોય ન કથા પુનિત નંદરાયની, સુણે શિખે કે ગાય; વિજોગ ભાગે તેહતા, આશા પૂરણ થાય, ભેદ: ધરશે ખેદ, જ્ઞાન હૃદૅમાં ઊપજે, કબુધન વ્યાપે દેહ; સત્ય ઉપર મનસા રહે, નારાયણુ શું તે. સત્ય રાખ્યું સતીતણુ, રાખુ જગમાં નામ; લાજ રાખેા સહુ લોકની, કરજો રૂડુ કામ. શ્રીગેડ માળવી વિષે શુભ,અમાનગરમાં વાસ; સુત શ્રી વીરેશ્વરતા, વારૂ બુદ્ધિવિલાસ. સેવક સહુ કવિતાતણા, શિવ પૂજન પરતાપ; સામળભઢ કવિતા કહે, કૃપાથી આપ માતર પ્રગણુમાં રવિ,સિંહુજ સકળ શુભ ગામ; કણુખી કરણુ સમે વસે, રખીયલ ડું નામ. તેણે કથા એ સાંભળી, સામળભટની પાસ; ગ્રંથ પૂરણ કહ્યા સહી, નૌતમ રસિક વિલાસ. કવિ રાખ્યા કોડે કરી, સતૈયે દઇ માન; વસ્ત્રાભૂષણ આપ્યાં ભલાં, ભાવે ભૂમિ ાન. અને કશુખી કુળ કાઉ,માવજી સુત મેરાણુ; રખીદાસ છે ભાજ સમેા, સકળ શાસ્ત્રને જાણુ. નદરાયતણી કથા, સુણી ધણુ દઇ માન; સંસ્કૃતમાંથી પ્રાકૃત કર્યું, નંદ તણું આખ્યાન, ભક્તિ કરા મનભાવશું, ઋષ્ટ ઊપાસી એહ; સામળભરે શુભ કહ્યું, સહુના એલી ગાય શીખે તે સાંભળે, તેને ગંગાસ્નાન; આ લેકે જશ પામશે, પરલોકે બહુ માન. શ્રી ગાડ માળવી વિપ્ર શુબ, વેગણુપુરમાં વાસ; નવરામ તણી થા, હી કવિ સામળદાસ તેહ. નખત્રીશી સમાસ કરા કર ૨૪ ૬૫ કર ૬૨૯ ૨