પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦
નરસિંહ મેહેતો.

નરસિંહ મેહતા. સ’સારીનું સુખ હું તાં, તજીને બેઠી; મધુરી મૂરતી મરે, પાંજરીયે પૈઠી. વહાલાને. સેાનાની સાંકળીએ મુને, ખાંધીરે તાણી; મનડાની વાતેરે પેલે. મેહનિયે વણી. વડાલાને, વગે વહાલા. અ’તર નથી; નરસૈંયાચા સ્વામીની લેાકૅ, કથની કથી, વહાલાને. પ૩ર મુ. તુમુજ આજનો માંડવો માશ, માગટે છાયા; રાધાજીને સગે વડાલા, રમવાને ગાણીએ ઘુઘરડી ઘમકે, શામળીએ શામળાગે, દહી દૂધ ને કરમલડા, માંહી યા. આજને ટેક. રેશમની દોરી; રાધીકા ગારી. આજને, શાકર ઘેળી; ભમરભાળી. આજતા. માહારા વહાલાજી આરોગે, પીરસે એલ્ગુ સાડી; શાળે તે શણગાર સજ્યા સખી, શ્રી વૃંદાવનમાં વિઠ્ઠલ સાથે, રમત માંડી. આજના. અખંડ હેવાતણું મારે, ગેવર નરસૈંયાચા સ્વામીએ મુજને, પેડુરાજ્યેા ૫૬૩૩ મુ પીતાંશ્નર, હાર ગળે, મૂગટ મદ ભારે પ્રભુ, માનની રૂડા; ચૂંટા. આજના મારે? આંગણિયે ણે, પંચમ ગાયે; ધશમસ્યા આવીને પહાલે, પાલવડે સ્વાયા. મારે૨-ટેક. શોભતા; મેહતા. ભારેરે. વાંસલડી વાને વાલે, મેહ પમાડી; પ્રેમશુ' પાતળિયે વહાલે, હૃદિયાશુ ભીડી. મારેરે. દિરિયામાં આવી વાલે, માંડયે વિહાર; ભણે નરસૈંયે પામી, પૂરણ આધાર. મારે. પદ્મ ૩૪ મુરાગ કાલરા, હું રંગરાતી ને Y મમાતી, શામળિયા સંગ હીંચુરૈ, કોડ ભર્યેા અતિ કુંવર નદન, આલિંગન ટ્વેઇસીસુરે.હું રગરાતી. હીડાળે હુંચે મારા વહાલા, હિંચતા કલિ કીજે; મરડી ઘુમાવે ગાકુલપતિ, લહાવેલ લડસડ લીજે૨ે, હું ર'ગરાતી, અલ જઇયે અલવેશર સાથે, વિલસત જમના માનુ; લેહેરી લેતાં અંગ સમાગમ, અધરપાન કીધું તુ હું રગરાતી