પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
શૃંગાર.

શૃંગાર. સાસુડી જાગેરે, વેરણ નદી જાગે; એ પેલી પાડશણને ઘેર, વલેગુ વાગે. જેને જેવા ભાવ હાય તેને, તેવુ થાએ નરસૈંયાચા સ્વામી વિના, રખે વહુલુ' વાએ. યુદ ૯ સુ જોાદાના જીવન ઊભા, જમનાને તીરે; મારલી વાડે મેહુન, પીતાંબરની પલવટ વાળી, ઉર હેકે માળા; કાનખીચ કુંડળ લેકે, દીસે રૂપાળા. જોદાના. પરભાતે ઊઠીને ગાપી, ગાને હેરાવે; જાગે. જાગે. મધુરી ધીરે. જોદાના–ટેક, આ કાનુડા ! આ કાનુડા ! કહીને લાવે, જોાદાના, આજ તે અમારી ચેને, દૂધ ચેડેરાં દીધાં; રખેરે શામળિયે વહાલે, હીતે પીધાં. જશોદાના. સાંભળરે સલી શાખા, વાતલડી મારી, તુજ સરખી સલક્ષણી છે, ગાવલડી તારી. જશે દાના. એવાં એવાં વચન સુપ્શી, ગોપી આનંદ પામી, ભક્તવત્સલભૂધરજી મળ્યા, મેહેતા નરસૈંના સ્વામી પદ્મ ૩૦ મુ જશોદાના. ભોળીરે ભરવાડણ હરિને, વેચવા ચાલી; સોળ સહસ્ત્ર ગેપીના વહાલા,મટુકીમાં ઘાલી, અનાથના નાથને વેચે, આહીરની નારી; શેરીએ શેરીએ સાદ પાડે, બે કાઇ મારારી. મટુકી ઉતારી માંહી, મોરલી વાગી; વ્રજનારીને સેજે જોતાં, મૂરછા લાગી. ભોળીરે. બ્રહ્માદિક દ્રાદિક સરખા, કાતક એ પેખે, ભેળીરે. ચાદલાકના નાથને કાંઇ, મટુકીમાં દેખે. ગોવાલણીના ભાગ્યે પ્રગઢયા, આંતરજામી; દાસલડાંને લાડ ડાલે, નરસૈંના સ્વામી ભેળીરે. બાળીરે–ટેક. ભેળીરે. પદ્મ ક મુ વહાલાને જોતાંરે માહારી, ભૂખલડી ભાંગી; ઘરમાં રહીને શું કરૂ માહારી, આંખડલી લાગી. શાભળી સુરતે મન, માહીને કાંઈક શામળિયે વહાલે, કામણ કીધું વહાલાને લીધું; વહાલાને–ટેક. t