પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નરસિંહ મેહેતો.

નરસિંહ મહેતા. યાગા શ્યામનેર નયામાંહે નીર ચાદેશ ન્યાળતીરે હા, જાણે હુ ,હીં હુ તે મારગડા જોતી; ઝરે હા, ચતુરા ચીરવડે તે લોહી. વનચરી હરણી; મુવીસરીરે હા, પ્રભુ મારા એ તારી કરણી. ગેપી સઉ ટાળે મળીરે હો, મનડામાં કા ધારે એક વિચાર; ચાલો સૈયા ત્યાં જઈએરે હા, જ્યાં હાય નાગર નંદકુમાર ને પૂછ્યું ડ્રમનરે હા, દીઠા કોઇ નાગર નંદકુમાર; આણે આણે મારગડેરે હા, આવ્યાં અમે લક્ષચેારાશી વાર. ભૂલી ભૂલી ત્યાં ગ હા, જ્યાંઢાં શ્રી જમુનાજીનાં તીર; વહાલે અહિંયાં બેસતારે હૈા, જમતા કરમલડા તે ખીર. લેખણ કરગ્રહીરે હા, અક્ષર લખવા નદકુમાર; અક્ષર હું તે કેમ લખું રે હા, બાઇ મારે નયણે વહેજળધાર. જોબન મે તેા જાળવ્યુંરે હો, જાણ્યુ. મારા ભૂધરને ભેટ કરેશ; બે રિ નહિ મળેરે હા, બાઇ મારા પાપી પ્રાણ તજેશ. જ્યારે એ પ્રીત કરારે હો, મનડામાં તીરે માટી આશ; નરસૈંયાચે રવામિ મળ્યેાર ડા, વહાલે મારે ફરી રમાડ્યાંરે રાસ. પઢ ૨૭ સુ-રાગ સાહુણી, આવા. મીઠડાબલા નાથરે, આવો મારા મીઠડાખેલા નાથરે; એક ઘડી એકાંતે આવા તા, કહું મારા મનડાકેરી વાતરે. આજ આનંદ મારે અતિઘણા,વડાલે પ્રેમે હાયા મારા હાયરે; તરીયા તારણ મારે દ્વારે ખધાવું,મગળ ગવરાવુ સારી રાતરે વૃંદ્રા તે વનની કુંજગલનમાં, સહુ સખીચ્યાની સાથરે; નરસૈંયાચા સ્વામી સંગે રમતાં, હવે તે હુવા પરભાતરે. આવે. આવે. પ ૨૮ મુ.રાગ પંચમ પ્રભાત, જાગારે જશેાદાના જીવન, વાહણેલાં વાર્તા; તમારે ઓશીકે મારાં, પાસુરે મરડા તે વહાલા, ચીર લેરે તાણી; સરખી સમાણી સયરી સાથે, જાવું છે પણી, જાગે. પંખીડાં ખેલેરે વહાલા, રજની રહી થાડી; સેજલડીથી ઊંડા વહાલા, આળસડાં મેડી. જાગે?. સાદડી પાડુ તે વ્હાલા, લાકડીઆં જાગે; અંગુઠ મરડું' તેમ મના, ધરીયા ગાજે. જા!.

  • ધીમે સાદ.

ચીર ચ'પાયાં. જાગે. ટેક