પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨
નરસિંહ મેહેતો.

૨ નરસિંહ મહેતા. પદ્મ ૯ મુ હવે કેમ વસીયે શ્રી વૃંદાવનમાં, લૂટાલૂટ માણી; નંદતણા નાનડી નરહરી, થઇ ખેડા છે દાણી. હવે. એકનું ઢળે તે એક ફાર્ડ, એકનુ મહિમાચેથી પડે; એકને તે વ્હાલે અણુધડ લે, એકને આપે એકને તે વઢાડે. હવે. એકને આપે ચાળી; ચીર પાડી, એકને વ્હાલા ધક્કાજ મારે, એકને નાંખે ઢળી. હવે. સકળ સયા ટોળે મળને, રમવા બમરભેળી; નસંયાચો સ્વામી નાલ રંગીલે, તે રમે છે ળી. હવે. ભક્તિ પદ્મ ૧ લુ-રંગ પ્રભાત. જાગ્યને જાદવા, કૃષ્ણ ગેવાળિયા, તુજ વિના ધેનમાં કુણુ જાશે? ત્રણો ને સાઠ ગોવાળ ટોળે મળ્યા, વડાર ગોવાળિયો કુણુ થાશે? જા, દહિતણાં મૈયરાં, પાતળુાં ચૈત્રમાં, કઢિય હરિ તાર્યો હાથિયો, કાળનાગ નાથિયો, ભૂમિનો ભાર તે કુષ્ણ લેરો ? જા જમુનાને તીરે, ગધણુ ચરાવતાં, મધુરીસી મેરલી કુણુ વારો? ભણે નરસા તારા, ગુણુ ગાઇ રીઝિયે, બૂડતાં બાંહેડી કુણ સાડાશે? જા, પદાર્જી સમરને શ્રીહરી, મેલ્ટ મમતા પી, જેને વિચારને મૂળ તારૂ; તું અધ્યા કાણુ ને, કાને વળગી રહ્યા,વગર સમજે કહે મ્હારૂ' મ્હાર. સ. દેહુ તારી નથી, જે તું જુગતે કરી, રાખતાં નવ રહે નિશ્ચે જાયે; દેહુ સાઁધ તજે, નવનવાં બહુ થશે, પુત્ર કલત્ર પરિવાર ન્હાએ. સ. ધનતણું ધ્યાન તું, અડૅાનિશ આરે, એજ તારે અંતરાય મેટી; પાસે છે પિઉ અલ્યા,તેને નવ પરિખા,હાથથી બાજી ગઇ થયેારે ખેાટી. સ. ભરનિદ્રા ભÃા, સંધિ ઘેર્યું! ઘણા, સંતના શબ્દ સુણુ કાં ન જાંગે; ન જાગતાં નરસૈંયા,લાજ છે અતિ ઘણી,જન્મેજનમ તારી ખાંત ભાગે, સ. પદ્મ ૩ જી. ધ્યાન ધર હરિતણુ,અપમતિ આળસુ,જેથકી જન્મનાં દુઃખ જાયે; અવર ધધ કરે,અરથ કાંઇ નવ સરે,માયા દેખાડિને મૃત્યુ ઋાયે, ધ્યાન. સકળ કલ્યાણુ શ્રીકૃષ્ણુના ચરણમાં, શરણ આવે સુખપાર ન્હોયે; અવર વેપાર તુ, મેઢુલ્ય મિથ્યા કરી, કૃષ્ણનું નામ તું રાખ મ્હાયે, ધ્યાન, ટક માયા પરી, અટક ચરણે હરી,વઢય મા વાત સુતાંજ સાચી;