પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩
ભક્તિ.

ભક્તિ. ૧૩ આશનું ભવન આકાશ સુધી રચ્યુ, મૂઢ એ મૂળથી ભીંત કાસી. ધ્યા. અગ જોખન ગયું,પલિત પિંજર થયું,તેંય નથી હૃદુંતે શ્રીકૃષ્ણુ કહેવુ ; ચેતરે ચેત દિન, ચાર છે લાભના, લીયુ હેકાવતાં રાજ લેવુ. ધ્યા. સરસ ગુણુ હરિતણા,જે જના અનુસા,તેતણા સુજશ તેજગત બેલે; નરસૈંયા રક7, પ્રીત પ્રભુશુ ધી, અવરવેપાર નહિ ભજન તાલે. ધ્યા પદ ૪ થું. હરિતણુ' હેત તો, યમ ગયુ· વીસરી, પશુરે ફેડીને નર૫ કીધું; હાડ ને છેડ કિર, સહુ તને હાંકતુ, આ વધારીને મા દીધુ, હું. છેડયા; ઘાંચીતુ ગાળિયું, કઠથી ટાળિયુ, નેત્રના પાટા શ્રી નાથે તેતણા ચરણને, નવ ભજ્યેા કૃતી, તે’ ન ગુણ પાંડના હાથ જોડ્યા..૬. પગ હેકી કરી, માગતા સૂઢમતી, ઘાસ પાણી કરી શબ્દ ઝળુા; આજ ગાવિંદગુણુ, ગાઈને નાચતાં, લાજ આજે તને કર્મટ્ઠી'. . લાંઞીશી ડાક ને કાંપ્રલ ચાવા, ઉંટ નણી ઘણે ભાર લાદે; આજ અમૃત જમે, હરખે હળવા ભમે, વૈકુંડનાથને નવ આરાધે. ૬. પીઠ અંબાડી તે, અંકુશ માર સહિ, રેણુ ઉડાડતા ધરણી હે; આજ ચુવા ચંદન, આશ્રણ અંગ ધરી, વેગે ાય છેતુ વેહેલ એડ. હ. અન્ન ને વસ્ત્ર ને, ભ્રમણ સર્વ જે, તેહને તૂરી હતા ધારો; નરસેના સ્વાભિયે, સર્વ સારૂ કર્યું, તે પ્રભુને તમે કાં વિસારા. યુ. પદ્મ પ મું કૃષ્ણ કિરતન વિના, નર સદા સૂતકી, વિમળ કાઢે વપૂ શુધ ન ધાયે; સકળ તીરથ શ્રીકૃષ્ણે કિરતન કથા,હરિતા દાસ જ્યાં હવે ગાયે. કૃ- પૂર્ણ પુરુષોત્તમ, નવલ રંગી તજી, અન્ય દેવે જેનું મન માઢું; કોટી ચિંતામણિ, કામધેનુ તજી, ષિના પુત્રનુ દૂધ દહે. કૃ ગર્ગ જોશી જશ, ગાય જેની સદા, નારદ નામ મુખથી ન મૂકે; તે બ્રહ્મ દ્વાર આવીને ઉભા રહ્યા, ગાપિકા મૂર્ખ જેવાને ફૂંકે. કૃ. અજભવ સુરપતિ, સ્વપ્ન પેખે નહી,ીતિ નેતિ કહી નિગમ લાગે; નરસૈંયા ૨૩, જશ ગાઈને રીઝવે, સહસ્ર મુખે શેષ પાર ન પામે. કૃ હર હર રટણુ કર, કહ્યુ કળિકાળમાં,દામ ખેસે નહી કામ સરશે; લતઆધીન છે, શામસુંદર સત્ત, તે તારાં કારજ સિદ્ધ કરો. . અપ સુખ સારૂ શુ', મૂઢ ફૂલ્યા કરે,શીશપર કાળ રહ્યા દત કરી; પામર પલકની, ખખર તુજને નહી, મૂઢ શું જોઇને મૂછ મરડે. હિરે. ૨