પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪
નરસિંહ મેહેતો.

૧૪ નરસિંહ મેહતા. પ્રૈાઢ પાપે કરી, બુદ્ધિ પાછી કરી, પરહરી થડ શું ડાળે વળગ્યો; ઈશને ઈરવા, છે નહી' વપર, આપણે અવગુણે રહ્યારે અળગે. હિર. પરપચ પરહરા, સાર હૃદિએ ધરા,ઉચરા હર મુખે અચળ વાણી; નરસૈંયા હરિતણી, ભક્તિ ભૂલીશ મા,તિવિના બિજી ધૂળધાણી. હરિ. ૫૬ ૭ મુ. આપજી પાપ મે, કવણ કીધાં હશે, નામ લેતાં તાર' નિદ્રા આવે; ધ આળસ, આહાર મે' આદર્ભે, લાવિના લવ કરવી ભાવે. આપ. દિન પુરું દિન તેમ, વહી જાય છે, હુરમતીનાં મેં ભાંરે ડાલાં; ભકિત ભૂતલ વિષે, નવ કરી તાદરી, ખાંડમાં સંસારનાં થોથાં ઠાલાં, બાપુ. દેહ છે જાડી, કમ છેઠૂઠડાં, ભીડભજન તારૂ નામ સાચું; ફરિ કરી વરણવું, શ્રીહર તૂજને,પતિતપાવન તારૂં નામ જાસુ. બાપ. તારી કરુણાવિના, કૃષ્ણે કોડામણા,કળ અને વિકળતુ બળ ન ફાવે; નરસૈંયા રૅકો, જખના તારી, હેડ ખેડી ભાગે! શરણુ આવે, બાપ. ૫ ૮ મુ તારા દાસના દાસની, નિત્ય સગતવિના,ભ્રષ્ટ થાય ભૂધરા મન મ્હારૂ, દુષ્ટની સગતે, દુષ્ટ મતિ ઉપજે, શ્રવણ કિરતન નવ થાય તારૂ: તા. પૂર્ણ વિષપાનથી, દુરિજન દેહેલા, વિધ પીધે તન તેજ મરશે; તુજથકી વેગળા, તેહની સંગતે, જન્મ કારીતાં સુકૃત હરશે. તા. અમૃતની ઉપમા, સાધુને નવ ઘટે, રાહુની દુષ્ટતાન ળિ તેણે; પ્રહાદ નારદે ગર્ભસંગત કરી, વશ કચ્ચા વૈકુનાથ જેણે, તા. રાતુ પુતિ છે, ભૂજળી બૂક્તિની, તાહરા તેને નવ રાચે; એન્ડ્રુ કરડીને, નરસૈંયે! વીનવે, જન્મોજનમ તારી ભક્તિ જાગે. તા. પદ્મ ૯ સુ સારમાં સાર અવતાર અબળાતણા, જે બળે ભગિભદ્ર વીર રીઝે; પુરુષપુરુષાતન, શું કરૂ હું સખી, જેથી નહિ માહરૂ' કાજ સીજે. સાર. મુક્તિ પર્યંત તા, પ્રાપ્તિ છે પુરુષને, સત્ય જે સેવકભાવ રાખે; રસભરયું રૂસણુ, નાથ નાહરાં કરે, તે નહી તારીઅવતાર પાખે, સાર ઇંદ્રઆદિક જ ઈશને મહામુની, ગાપિકા ચરણરજ તેહ વધે; ગાર્ષિથી આપનું, અધમપણુ લેખવે,નરપણું નવ રૂચે આપ તંદે, સાર વેદ, વેદાંત ઉપનિષદો ખટ મળી, જે મથાને રસ પ્રગઢ કીધા; તે રસ ભાગ્યનિધિભામની ભાગવે,અડ્ડાનિશ અનુભવ સ’ગ લીધે, સાર. સ્વપ્ન સાચુ કરે, ગિરિધર શામળા,પ્રણમું હું પ્રાણપતિ પાણુ એડી; થતુ જેમ પશુ, પુળ વળગ્યુ રે, નરસેના નાથજી નાથ તેડી. સાર