પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૪૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦૦
સામળ ભટ.

સામળ ભટ. મમત ન મુકો ભાન, નૃપતિને ન કાનમાં; ગુણુદ્ધીા દે ગાળ, બાલ કહેજો ત્યાં અમણાં; વાળ સામ દામ ભેદે કરી, વિષ્ટિ વધારી વાદ્યો; મૂરખનું મન માને નહીં, શૂરપણું ત્યાં સાધો, અગદ હરખ્યા મન, હવે મન માન્ય મારૂ'; ગમતી કશુગાઠ, ધીષમાં જેતી ધરૂ; સવાયે દાઢશત સહસ, વાદ કરતાં વાધે; રઢિયાળા રાવણરાય, શત્રુવટ રોભિત સાથે; પછે પ્રાક્રમથી પ્રાજે કરૂ, અંગદે વિચાર્યું ક્રમાં; સામળ કહે સેવક મના, જઇ લૂટ પડાવું લંકમાં. કવિત. ખેંચન ચઢાયે। સીસ, બા। મહા ધીરધીસ; દીસ ઘડી ચાર ચઢે, ગયા ગુન ગાય કે; લક સે અતિ અનૂપ, રૃખતહી રીઝયા ભ્રૂપ; ફૂપ ભાગ ફુલ કુલ, ચેત્યેા ચિત્ત ચ્હાયકે; મહીપત મ્હેલ ગે, જોરચેલ ખેલ દેખ; પેહેલ પ્રતિહાર કાઢે, વજ્ર કર કિટ માટ ટેડી ડેઢી, પર સાત માલ મેડી; ગેડી લીયે રચા ઉભા, અગદ નેં આય કે. પ્પા. યકે; સરવર સમુદ્રાકાર, પંકજ સહસ્ર ખીલે; Æાટિકમણિની પાળ, ગેપ ગુણવતા ઝીલે; કસ્તુરી મ્હેક રાસ, વેર્યા કેસર બહુ વારે; હીરા જડિત ઘણી ઘેડ, ધુમર ઘણુ ધાટે ઘા; પૂરીની ઉપમા, કહેતાં વાશુ કરે કડવ; લફલીલા લખ કોટિયા, નિરખે અગદ નવનવી. નક્ષત્ર સરખી નાર, ઝવેરની ન્યાતા સરખી પવરણાં ચીર, પદ્મની પૂરણ પરખી; કનક મણીમય કુંભ, પ્રેમદા પરવરિ પાણી; આભૂષણ ઉપમાય, ઈંદ્રાણી; એ લખ જીન્હાએ કવિ કહે, ભાટ ભાત ન શકે ભણી; સામળ કહે હું કેમ કહે શકું, લિલા લહર લંકાતણી. ૫૪ ૫૫